Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 114
ऋषिः - विश्वमना वैयश्वः देवता - अग्निः छन्दः - उष्णिक् स्वरः - ऋषभः काण्ड नाम - आग्नेयं काण्डम्
6

य꣡द्वा उ꣢꣯ वि꣣श्प꣡तिः꣢ शि꣣तः꣡ सुप्री꣢꣯तो꣣ म꣡नु꣢षो वि꣣शे꣢ । वि꣢꣫श्वेद꣣ग्निः꣢꣫ प्रति꣣ र꣡क्षा꣢ꣳसि सेधति ॥११४॥

स्वर सहित पद पाठ

य꣢द् । वै । उ꣣ । विश्प꣡तिः꣢ । शि꣣तः꣢ । सु꣡प्री꣢꣯तः । सु । प्री꣣तः म꣡नु꣢꣯षः । वि꣣शे꣢ । वि꣡श्वा꣢꣯ । इत् । अ꣣ग्निः꣢ । प्र꣡ति꣢꣯ । रक्षाँ꣢꣯सि । से꣣धति ॥११४॥


स्वर रहित मन्त्र

यद्वा उ विश्पतिः शितः सुप्रीतो मनुषो विशे । विश्वेदग्निः प्रति रक्षाꣳसि सेधति ॥११४॥


स्वर रहित पद पाठ

यद् । वै । उ । विश्पतिः । शितः । सुप्रीतः । सु । प्रीतः मनुषः । विशे । विश्वा । इत् । अग्निः । प्रति । रक्षाँसि । सेधति ॥११४॥

सामवेद - मन्त्र संख्या : 114
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » 2; मन्त्र » 8
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 12;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (यत् वै उ) જ્યારે પણ નિશ્ચય (विश्पतिः) પ્રાણી પ્રજાનો સ્વામી (मनुषः विशे) મનુષ્યના નિવેશ સ્થાન - હૃદયમાં (शितः सुप्रीतः) ઉપાસના રૂપ સ્નેહથી તીવ્ર અને સારી રીતે તૃપ્ત કરી લેવામાં આવે છે , ત્યારે (विश्वा रक्षांसि इत्) સમસ્ત રાક્ષસો રાક્ષસી વિચારોનું (प्रति सेधति ' प्रतिषेधति ') નિવારણ કરે છે - દૂર કરે છે. (૮) 

भावार्थ -

ભાવાર્થ : જ્યારે તેજઃ - સ્વરૂપ પરમાત્મા મનુષ્યના - આત્માના નિવેશ સ્થાન હૃદય પ્રદેશમાં ઉપાસનાના સ્નેહ દ્વારા પ્રદીપ્ત અને સારી રીતે તૃપ્ત થઈ જાય છે , ત્યારે તેના રાક્ષસી - રક્ષા કરવા બચવા જેનાથી ઈચ્છે તે એવા તેના પ્રત્યે અન્યોના વિચારોને તથા પોતાના પણ અન્યોના પ્રત્યે ઉત્પન્ન વિચારોનો પ્રતિરોધ કરે છે , હટાવી દે છે. તેથી તે મનુષ્ય નિર્દોષ મુક્તિનો અધિકારી અને પરમાત્માનો પ્રિય બની જાય છે. (૮)

इस भाष्य को एडिट करें
Top