Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 117
ऋषिः - हर्यतः प्रागाथः
देवता - इन्द्रः
छन्दः - गायत्री
स्वरः - षड्जः
काण्ड नाम - ऐन्द्रं काण्डम्
6
गा꣢व꣣ उ꣡प꣢ वदाव꣣टे꣢ म꣣हि꣢ य꣣ज्ञ꣡स्य꣢ र꣣प्सु꣡दा꣢ । उ꣣भा꣡ कर्णा꣢꣯ हिर꣣ण्य꣡या꣢ ॥११७॥
स्वर सहित पद पाठगा꣡वः꣢꣯ । उ꣡प꣢꣯ । व꣣द । अवटे꣢ । म꣣ही꣡इति꣢ । य꣣ज्ञ꣡स्य꣢ । र꣣प्सु꣡दा꣢ । र꣣प्सु꣢ । दा꣣ । उभा꣢ । क꣡र्णा꣢꣯ । हि꣣रण्य꣡या꣢ ॥११७॥
स्वर रहित मन्त्र
गाव उप वदावटे महि यज्ञस्य रप्सुदा । उभा कर्णा हिरण्यया ॥११७॥
स्वर रहित पद पाठ
गावः । उप । वद । अवटे । महीइति । यज्ञस्य । रप्सुदा । रप्सु । दा । उभा । कर्णा । हिरण्यया ॥११७॥
सामवेद - मन्त्र संख्या : 117
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » 3; मन्त्र » 3
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 1;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » 3; मन्त्र » 3
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 1;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (गावः) વાણીની સ્તુતિઓ ! (अवटे उप ' उपगत्य ') રક્ષણધામ , આશ્રયરૂપ , આનંદરૂપ , ઐશ્વર્યવાન ઇન્દ્ર - પરમાત્માની સમીપ જઈને (वद ' वदत ' ' वचनव्यत्यः यः ') મને સ્તુતિ કરનારને બતાવો , સૂચિત કરો કે , (यज्ञस्य) મારા અધ્યાત્મને (रप्सुदा) રૂપ આપનારી , (मही) ભૂમિઓ - અભ્યાસ અને વૈરાગ્યની યોગ ભૂમિઓ (उभा कर्णा) બન્ને કિનારે , (हिरण्यया) તને પ્રાપ્ત કરનારા તારી પરમાત્મજ્યોતિ સ્વરૂપ હિરણ્યમય બની ગયા. (૩)
भावार्थ -
ભાવાર્થ : સ્તુતિઓ જ્યોતિ સ્વરૂપ પરમાત્મામાં આશ્રિત થઈ જાય છે અને ઉપાસકની હૃદય ભાવનાને સૂચિત કરતી પરમાત્માને ઝુકાવે - નમાવે છે. અધ્યાત્મયજ્ઞનું રૂપ આપનાર અભ્યાસ અને વૈરાગ્ય અથવા જય અને અર્થભાવન રૂપ બન્ને યોગ્ય ભૂમિઓ જે બે દિશાઓ છે , તે પરમાત્માના પ્રકાશયુક્ત બની જાય છે. (૩)
इस भाष्य को एडिट करें