Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 1399
ऋषिः - वसिष्ठो मैत्रावरुणिः
देवता - पवमानः सोमः
छन्दः - त्रिष्टुप्
स्वरः - धैवतः
काण्ड नाम -
5
अ꣣स्य꣢ प्रे꣣षा꣢ हे꣣म꣡ना꣢ पू꣣य꣡मा꣢नो दे꣣वो꣢ दे꣣वे꣢भिः꣢ स꣡म꣢पृक्त꣣ र꣡स꣢म् । सु꣣तः꣢ प꣣वि꣢त्रं꣣ प꣡र्ये꣢ति꣣ रे꣡भ꣢न्मि꣣ते꣢व꣣ स꣡द्म꣢ पशु꣣म꣢न्ति꣣ हो꣡ता꣢ ॥१३९९॥
स्वर सहित पद पाठअ꣣स्य꣢ । प्रे꣣षा꣢ । हे꣣म꣡ना꣢ । पू꣣य꣢मा꣢नः । दे꣣वः꣢ । दे꣣वे꣡भिः꣢ । सम् । अ꣣पृक्त । र꣡स꣢꣯म् । सु꣣तः꣢ । प꣣वि꣡त्र꣢म् । प꣡रि꣢꣯ । ए꣣ति । रे꣡भ꣢꣯न् । मि꣣ता꣢ । इ꣣व । स꣡द्म꣢꣯ । प꣣शुम꣡न्ति꣢ । हो꣡ता꣢꣯ ॥१३९९॥
स्वर रहित मन्त्र
अस्य प्रेषा हेमना पूयमानो देवो देवेभिः समपृक्त रसम् । सुतः पवित्रं पर्येति रेभन्मितेव सद्म पशुमन्ति होता ॥१३९९॥
स्वर रहित पद पाठ
अस्य । प्रेषा । हेमना । पूयमानः । देवः । देवेभिः । सम् । अपृक्त । रसम् । सुतः । पवित्रम् । परि । एति । रेभन् । मिता । इव । सद्म । पशुमन्ति । होता ॥१३९९॥
सामवेद - मन्त्र संख्या : 1399
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 6; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 8; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 12; खण्ड » 3; सूक्त » 2; मन्त्र » 1
Acknowledgment
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 6; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 8; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 12; खण्ड » 3; सूक्त » 2; मन्त्र » 1
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (अस्य) એ શાન્ત સ્વરૂપ પરમાત્માના (प्रेषाहेमना) પ્રેરક તેજો ધર્મથી-ઉપાસકની અંદર વિદ્યમાન હોવાથી (पूयमानः देवः) એ સાક્ષાત્ કરાતા સોમદેવ-શાન્ત-સ્વરૂપ પરમાત્મા (देवेभिः) ઇન્દ્રિયોની સાથે (रसं समपृक्त) પોતાના આનંદરસને સંપૃક્ત કરી છે (सुतः पवित्रं रेभन् पर्येति) તે નિષ્પન્ન સાક્ષાત થઈને હૃદયપાત્રમાં પરિપૂર્ણ થઈ જાય છે-ભરાઈ જાય છે. (होता) ત્યારે અધ્યાત્મયજ્ઞનો હોતા ઉપાસક (पशुमन्ति मिता सद्म इव) જેમ ગાય આદિ પશુઓને પૂર્ણ-દૂધ, ઘી કામનાપૂર્ણ ગોવાળ ઘરે લઈ જાય છે, તેમ પોતાની ઇન્દ્રિયો વાળા શરીર ઘરને પ્રાપ્ત થાય છે. (૪)
भावार्थ -
ભાવાર્થ : ઉપાસકની અંદર જ્યારે શાન્ત સ્વરૂપ પરમાત્માની પ્રેરણાત્મક તેજોમય ઝલક આવે છે, ત્યારે તેના દ્વારા શાન્ત સ્વરૂપ પરમાત્મદેવ સાક્ષાત્ થઈ જાય છે અને ઉપાસકની ઇન્દ્રિયોમાં પણ ભોગની પ્રવૃત્તિ રહેતી નથી, પરંતુ તેના સ્થાન પર પોતાની અમૃત આનંદરસની ધારા પણ સમ્યક્ પ્રવાહિત કરી દે છે તથા ઉપાસકના હૃદયપાત્રને તો પોતના આનંદરસ પરિપૂર્ણ કરી જ દે છે, ત્યારે ઉપાસક એવો અનુભવ કરે છે કે, જેમ ગોવાળ અથવા પશુસ્વામી પોતાના પ્રશસ્ય ગાય આદિ વાળું ઘર અને કામપૂરક ઘી ભરેલ પાત્ર પ્રાપ્ત કરે છે, તેમ પોતાના આનંદરસ ભરેલી ઇન્દ્રિયોવાળા દેહઘરને પામે છે. (૪)
इस भाष्य को एडिट करें