Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 147
ऋषिः - गोतमो राहूगणः देवता - इन्द्रः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
8

अ꣢꣫त्राह꣣ गो꣡र꣢मन्वत꣣ ना꣢म꣣ त्व꣡ष्टु꣢रपी꣣꣬च्य꣢꣯म् । इ꣣त्था꣢ च꣣न्द्र꣡म꣢सो गृ꣣हे꣢ ॥१४७॥

स्वर सहित पद पाठ

अ꣡त्र꣢꣯ । अ꣡ह꣢꣯ । गोः । अ꣣मन्वत । ना꣡म꣢꣯ । त्व꣡ष्टुः꣢꣯ । अ꣣पीच्य꣢꣯म् । इ꣣त्था꣢ । च꣣न्द्र꣡म꣢सः । च꣣न्द्र꣢ । म꣣सः । गृहे꣢ ॥१४७॥


स्वर रहित मन्त्र

अत्राह गोरमन्वत नाम त्वष्टुरपीच्यम् । इत्था चन्द्रमसो गृहे ॥१४७॥


स्वर रहित पद पाठ

अत्र । अह । गोः । अमन्वत । नाम । त्वष्टुः । अपीच्यम् । इत्था । चन्द्रमसः । चन्द्र । मसः । गृहे ॥१४७॥

सामवेद - मन्त्र संख्या : 147
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 2; दशतिः » 1; मन्त्र » 3
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 4;
Acknowledgment

पदार्थ -


પદાર્થ : (अत्र त्वष्टुः) દિવસના સમયે એ પ્રકાશમાન આદિત્ય = સૂર્યમાં (ह) અવશ્ય (गोः) સર્વત્ર ગતિશીલ પરમાત્માના (अपीच्य नाम) અપહિત = અન્તર્હિત નમસ્કાર યોગ્ય સ્વરૂપને (अमवन्त) ઉપાસક માને છે, જાણે છે, અનુભવ કરે છે, [જેમ हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् । योऽसावादित्ये पुरुषः सोऽसावहम् । ओम् खम् ब्रह्म યજુ૦ ૪૦.૧૭] (इत्था) એ રીતે (चन्द्रमसः गृहे) રાત્રિના સમયે ચંદ્રમંડળ-નક્ષત્રો સહિત ચંદ્રમંડળમાં પણ તે વ્યાપક પરમાત્મામાં અપિહિત-અન્તર્હિત જન માને છે (૩) -

भावार्थ -

ભાવાર્થ : દિવસના પ્રકાશાત્મક પિંડ સૂર્ય હોય અથવા રાતે પ્રકાશાત્મક ચંદ્રમાદિ નક્ષત્રગણ હોય, સર્વમાં તે વ્યાપક પરમાત્માના સ્વરૂપને ઉપાસક માને છે - જાણે છે. સંસારના કોઈપણ તાપક અથવા શીતલ પ્રકાશમાન પદાર્થને જોઈને ઉપાસકજન તે-તે પદાર્થોને ઉપાસ્ય ઇષ્ટદેવ માનતા નથી, પરંતુ તેની અંદર ચેતન ઇષ્ટદેવ પરમાત્માને માને છે. (૩)

इस भाष्य को एडिट करें
Top