Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 1513
ऋषिः - वसिष्ठो मैत्रावरुणिः
देवता - अग्निः
छन्दः - बार्हतः प्रगाथः (विषमा बृहती, समा सतोबृहती)
स्वरः - मध्यमः
काण्ड नाम -
6
दे꣣वो꣡ वो꣢ द्रविणो꣣दाः꣢ पू꣣र्णां꣡ वि꣢वष्ट्वा꣣सि꣡च꣢म् । उ꣡द्वा꣢ सि꣣ञ्च꣢ध्व꣣मु꣡प꣢ वा पृणध्व꣣मा꣡दिद्वो꣢꣯ दे꣣व꣡ ओह꣢ते ॥१५१३॥
स्वर सहित पद पाठदे꣣वः꣢ । वः꣣ । द्रविणोदाः꣢ । द्र꣣विणः । दाः꣢ । पू꣣र्णा꣢म् । वि꣣वष्टु । आसि꣡च꣢म् । आ꣣ । सि꣡च꣢꣯म् । उत् । वा꣣ । सिञ्च꣡ध्व꣢म् । उ꣡प꣢꣯ । वा । पृणध्वम् । आ꣢त् । इत् । वः꣣ । देवः꣢ । ओ꣣हते ॥१५१३॥
स्वर रहित मन्त्र
देवो वो द्रविणोदाः पूर्णां विवष्ट्वासिचम् । उद्वा सिञ्चध्वमुप वा पृणध्वमादिद्वो देव ओहते ॥१५१३॥
स्वर रहित पद पाठ
देवः । वः । द्रविणोदाः । द्रविणः । दाः । पूर्णाम् । विवष्टु । आसिचम् । आ । सिचम् । उत् । वा । सिञ्चध्वम् । उप । वा । पृणध्वम् । आत् । इत् । वः । देवः । ओहते ॥१५१३॥
सामवेद - मन्त्र संख्या : 1513
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 7; अर्ध-प्रपाठक » 1; दशतिः » ; सूक्त » 10; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 14; खण्ड » 3; सूक्त » 1; मन्त्र » 1
Acknowledgment
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 7; अर्ध-प्रपाठक » 1; दशतिः » ; सूक्त » 10; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 14; खण्ड » 3; सूक्त » 1; मन्त्र » 1
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (द्रविणोदाः देवः) દ્રવિણ = ધન – મોક્ષ ઐશ્વર્યના આપનાર પરમાત્મા (वः पूर्णाम् आसिचम्) ઉપાસના જનોની-તમારી-પોતાની હૃદયના ભાવથી પૂર્ણ સ્નિગ્ધ ઉપાસનાસ્થાન હૃદયભૂમિને (विवष्टु) વિશેષ રૂપથી ચાહે છે. તેથી (उत्सिञ्चिध्वं वा उपपृणध्वं वा) તમે તમારી સ્નિગ્ધ ઉપાસના ધારાથી પરમાત્માને સિંચો અને સંપૂર્ણ ભરી દો.(आत् इत्) ત્યારપછી - તુરત જ (देवः वः ओहते) પરમાત્મ દેવ તમને પોતાની તરફ સર્વત્રથી વહન કરી લે છે - પોતાનામાં સ્થાન આપી દે છે. (૧)
भावार्थ -
ભાવાર્થ : તે મોક્ષદાતા પરમાત્મા ઉપાસકની સ્નેહભરી ઉપાસના સ્થલી હૃદયભૂમિને ચાહે છે. જ્યારે ઉપાસક પોતાની સ્નેહપૂર્ણ ઉપાસનાની ધારાથી તેને સિંચે અને સિંચતાં-સિંચતાં તેને સંપૂર્ણ ભરી દે અર્થાત્ સિંચાતાં-સિંચતાં સિંચવાની આત્મશક્તિ સમાપ્ત કરી નાખે, ત્યારે પરમાત્મા તેને પોતાની પરમ દયાથી ઉપર ઉઠાવીને, તેને દેહબંધનથી છોડાવીને, પોતાના આશ્રયમાં લઈને અમૃતરૂપ મોક્ષ પ્રદાન કરે છે. (૧)
इस भाष्य को एडिट करें