Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 1579
ऋषिः - भर्गः प्रागाथः देवता - इन्द्रः छन्दः - बार्हतः प्रगाथः (विषमा बृहती, समा सतोबृहती) स्वरः - मध्यमः काण्ड नाम -
4

श꣣ग्ध्यू꣢३꣱षु꣡ श꣢चीपत꣣ इ꣢न्द्र꣣ वि꣡श्वा꣢भिरू꣣ति꣡भिः꣢ । भ꣢गं꣣ न꣡ हि त्वा꣢꣯ य꣣श꣡सं꣢ वसु꣣वि꣢द꣣म꣡नु꣢ शूर꣣ च꣡रा꣢मसि ॥१५७९॥

स्वर सहित पद पाठ

श꣣ग्धि꣢ । उ꣣ । सु꣢ । श꣣चीपते । शची । पते । इ꣡न्द्र꣢꣯ । वि꣡श्वा꣢꣯भिः । ऊ꣣ति꣡भिः꣢ । भ꣡ग꣢꣯म् । न । हि । त्वा꣣ । यश꣡स꣢म् । व꣣सुवि꣡द꣢म् । व꣣सु । वि꣡द꣢꣯म् । अ꣡नु꣢꣯ । शू꣣र । च꣡रा꣢꣯मसि ॥१५७९॥


स्वर रहित मन्त्र

शग्ध्यू३षु शचीपत इन्द्र विश्वाभिरूतिभिः । भगं न हि त्वा यशसं वसुविदमनु शूर चरामसि ॥१५७९॥


स्वर रहित पद पाठ

शग्धि । उ । सु । शचीपते । शची । पते । इन्द्र । विश्वाभिः । ऊतिभिः । भगम् । न । हि । त्वा । यशसम् । वसुविदम् । वसु । विदम् । अनु । शूर । चरामसि ॥१५७९॥

सामवेद - मन्त्र संख्या : 1579
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 7; अर्ध-प्रपाठक » 3; दशतिः » ; सूक्त » 3; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 16; खण्ड » 1; सूक्त » 3; मन्त्र » 1
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (शचीपते शूर इन्द्र) હે પ્રજ્ઞાનો-પ્રજ્ઞાવાળા ચેતનોના તથા કર્મી-કર્મવાળા-ક્રિયાવાળા જડ પદાર્થોના સ્વામી પરાક્રમી પરમાત્મન્ ! તું (विश्वाभिः ऊतिभिः) સમસ્ત રક્ષા વિધિઓથી પ્રજ્ઞાન રક્ષાઓ ક્રિયા રક્ષાઓથી (उ) નિશ્ચય (सुशन्धि) રક્ષા કરવામાં શક્તિશાળી છો પૂર્ણ સમર્થ છો (यशवं त्वा हि भगं न) યશવાળા જેથી અમારો યશ થાય એવો તું ઐશ્વર્ય સ્વરૂપની સમાન (वसुविदम्) અધ્યાત્મધન-મોક્ષ ઐશ્વર્યને પ્રાપ્ત કરાવનારના પ્રત્યે (अनुचरामसि) પોતાને સમર્પિત કરીએ છીએ. (૧)
 

भावार्थ -

ભાવાર્થ : હે પ્રજ્ઞાનો પ્રજ્ઞાવાળા ચેતનો તથા કર્મ કલાપો ક્રિયાવાળા જડ પદાર્થોના સ્વામી, પરમવીર પરાક્રમી પરમાત્મન્ ! તું તારી સમસ્ત રક્ષાઓ, પ્રજ્ઞાન રક્ષાઓ અથવા ક્રિયા રક્ષાઓ દ્વારા અમારી રક્ષા કરવામાં પૂર્ણ સમર્થ છો, ઐશ્વર્યવાનની સમાન યશોરૂપ યશના નિમિત્ત રૂપ મોક્ષ ઐશ્વર્ય પ્રાપ્ત કરાવનારના પ્રત્યે અમે પોતાને સમર્પણ કરીએ છીએ. (૧)
 

इस भाष्य को एडिट करें
Top