Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 1796
ऋषिः - वसिष्ठो मैत्रावरुणिः
देवता - इन्द्रः
छन्दः - बार्हतः प्रगाथः (विषमा बृहती, समा सतोबृहती)
स्वरः - मध्यमः
काण्ड नाम -
7
य꣡दि꣢न्द्र꣣ या꣡व꣢त꣣स्त्व꣢मे꣣ता꣡व꣢द꣣ह꣡मीशी꣢य । स्तो꣣ता꣢र꣣मि꣡द्द꣢धिषे रदावसो꣣ न꣡ पा꣢प꣣त्वा꣡य꣢ रꣳसिषम् ॥१७९६॥
स्वर सहित पद पाठय꣢त् । इ꣣न्द्र । या꣡व꣢꣯तः । त्वम् । ए꣣ता꣡व꣢त् । अ꣣ह꣢म् । ई꣡शी꣢꣯य । स्तो꣣ता꣡र꣢म् । इत् । द꣣धिषे । रदावसो । रद । वसो । न꣢ । पा꣣पत्वा꣡य꣢ । र꣣ꣳसिषम् ॥१७९६॥
स्वर रहित मन्त्र
यदिन्द्र यावतस्त्वमेतावदहमीशीय । स्तोतारमिद्दधिषे रदावसो न पापत्वाय रꣳसिषम् ॥१७९६॥
स्वर रहित पद पाठ
यत् । इन्द्र । यावतः । त्वम् । एतावत् । अहम् । ईशीय । स्तोतारम् । इत् । दधिषे । रदावसो । रद । वसो । न । पापत्वाय । रꣳसिषम् ॥१७९६॥
सामवेद - मन्त्र संख्या : 1796
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 9; अर्ध-प्रपाठक » 1; दशतिः » ; सूक्त » 12; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 20; खण्ड » 3; सूक्त » 3; मन्त्र » 1
Acknowledgment
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 9; अर्ध-प्रपाठक » 1; दशतिः » ; सूक्त » 12; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 20; खण्ड » 3; सूक्त » 3; मन्त्र » 1
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (रदावसो 'रदवसो' इन्द्र) હે ધનની ખાણ પરમાત્મન્ ! (यद् यावतः) જે જેટલા ધન જ્ઞાન આદિનો (त्वम्) તું સ્વામી છે (अहम् ईशीय) હું સ્વામી બની જાઉ તો (स्तोतारम् इत्) સ્તોતા સ્તુતિ કરનારાના પ્રતિ જ (दधिषे) ધરી દઉં-આપી દઉં (पापत्वाय) પાપી જનને માટે (न रंसिषन्) રમણ ન ઇચ્છતો-નહીં આપું. (૮)
भावार्थ -
ભાવાર્થ : હે ધનની ખાણ પરમાત્મન્ ! જેટલા ધન ઐશ્વર્યનો તું સ્વામી છે, તેટલા ધનનો હું ઉપાસક સ્વામી બની જાઉં, તો સ્તુતિ કરનારાને આપી દઉ. ધનની ખાણ તો તું છે, હું નથી, જો હું હોત તો માગત શા માટે ? તેથી મુજ સ્તોતાને તારું ધન ખોલીને આપી દે. આ સ્વાર્થ ધન પ્રાપ્તિમાં હેતુ ભાવનાત્મક છે. અતિશય અલંકાર આપેલ છે, હું પાપીને કદીપણ નહી આપું, તું પાપીને ન આપ, પરન્તુ તારા ઉપાસક ધર્માત્માને અવશ્ય આપ અને હું પણ આપીશ, જ્યારે તારો ઉપાસક આટલો ઉદાર છે, ત્યારે તું તો મહાન ઉદાર છો, ખરેખર ધન તારા માટે છે જ નહિ, તે તો ઉપાસક માટે જ રાખેલ છે. (૮)