Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 190
ऋषिः - वामदेवो गौतमः देवता - इन्द्रः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
6

क꣢ इ꣣मं꣡ नाहु꣢꣯षी꣣ष्वा꣢꣫ इन्द्र꣣ꣳ सो꣡म꣢स्य तर्पयात् । स꣢ नो꣣ व꣢सू꣣न्या꣡ भ꣢रात् ॥१९०

स्वर सहित पद पाठ

कः꣢ । इ꣣म꣢म् । ना꣡हु꣢꣯षीषु । आ । इ꣡न्द्र꣢꣯म् । सो꣡म꣢꣯स्य । त꣣र्पयात् । सः꣢ । नः꣣ । व꣡सू꣢꣯नि । आ । भ꣣रात् ॥१९०॥


स्वर रहित मन्त्र

क इमं नाहुषीष्वा इन्द्रꣳ सोमस्य तर्पयात् । स नो वसून्या भरात् ॥१९०


स्वर रहित पद पाठ

कः । इमम् । नाहुषीषु । आ । इन्द्रम् । सोमस्य । तर्पयात् । सः । नः । वसूनि । आ । भरात् ॥१९०॥

सामवेद - मन्त्र संख्या : 190
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 2; दशतिः » 5; मन्त्र » 6
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 8;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (नाहुषीषु) માનુષી પ્રજાઓમાં - મનુષ્યોમાં (कः आ) કોઈ વિરલ મનુષ્ય મુમુક્ષુ (इमम् इन्द्रम्) એ ઐશ્વર્યવાન પરમાત્માને (सोमस्य) ઉપાસનારસનાં સમર્પણ દ્વારા (तर्पयात्) પોતાની ઉપર પ્રસન્ન કરી શકે છે - તેનો કૃપાપાત્ર બની શકે છે (सः) તે જે ઇન્દ્ર પરમાત્મા (नः) અમને સર્વ મનુષ્યોને માટે (वसूनि आभरात्) વિવિધ પ્રકારના અનેક ભોગ ધનોને પ્રદાન કરે છે. (૬)

 

भावार्थ -

ભાવાર્થ : પરમાત્મા સામાન્ય રીતે અમને સર્વે મનુષ્યોને સાંસારિક ભોગ ધનો પ્રદાન કરે છે , પરંતુ અમારા મનુષ્યોમાંથી કોઈ વિરલો મુમુક્ષુજન હોય છે કે , જે ઉપાસનારસનાં સમર્પણ દ્વારા પરમાત્માને પોતાની ઉપર પ્રસન્ન કરે છે ; પ્રસન્ન કરી તેના આશ્રયમાં રહી અમૃતસુખ બ્રહ્માનંદ અને મોક્ષને પ્રાપ્ત કરે છે. (૬)

इस भाष्य को एडिट करें
Top