Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 20
ऋषिः - वत्सः काण्वः देवता - अग्निः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - आग्नेयं काण्डम्
4

आ꣢꣫दित्प्र꣣त्न꣢स्य꣣ रे꣡त꣢सो꣣ ज्यो꣡तिः꣢ पश्यन्ति वास꣣र꣢म् । प꣣रो꣢꣫ यदि꣣ध्य꣡ते꣢ दि꣣वि꣢ ॥२०॥

स्वर सहित पद पाठ

आ꣢त् । इत् । प्र꣣त्न꣡स्य꣢ । रे꣡त꣢꣯सः । ज्यो꣡तिः꣢꣯ । प꣣श्यन्ति । वासर꣢म् । प꣣रः꣢ । यत् । इ꣣ध्य꣡ते꣢ । दि꣣वि꣢ ॥२०॥


स्वर रहित मन्त्र

आदित्प्रत्नस्य रेतसो ज्योतिः पश्यन्ति वासरम् । परो यदिध्यते दिवि ॥२०॥


स्वर रहित पद पाठ

आत् । इत् । प्रत्नस्य । रेतसः । ज्योतिः । पश्यन्ति । वासरम् । परः । यत् । इध्यते । दिवि ॥२०॥

सामवेद - मन्त्र संख्या : 20
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 2; मन्त्र » 10
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 2;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (आत् इत्) ત્યાર પછી - નિદિધ્યાસનરૂપ અભ્યાસ પછી (प्रत्नस्य रेतसः) આ જગતમાં પૂર્વ વિદ્યમાન શાસ્વત અને સમસ્ત જગતમાં પ્રાપ્ત (रेतसः)  અગ્નિ-પ્રકાશસ્વરૂપ પરમાત્મા (वासरं ज्योतिः) ‘વાસ-૨’ મુક્ત આત્માઓને વસાવનારી જ્યોતિને (पश्यन्ति) ધ્યાનીજન નિહાળે છે. (यत् दिवि परः इध्यते) જે દેદીપ્યમાન અમૃતરૂપ મોક્ષધામમાં અત્યંત દીપ્ત થઈ રહી છે. (૧૦)

भावार्थ -

ભાવાર્થ : જગતમાં પૂર્વ વિદ્યમાન અને જગતમાં વ્યાપ્ત પરમાત્માની જ્યોતિ જે પ્રકાશમય મોક્ષધામમાં અત્યંત દીપ્ત થઈ રહી છે, તેને ધ્યાનીજન યોગાભ્યાસ પછી સાક્ષાત્ પ્રાપ્ત કર્યા કરે છે.

પરમાત્માનું જે જ્યોતિસ્વરૂપ અનન્ત મોક્ષધામમાં છે, તેની ધ્યાનીજનના હૃદયમાં સાક્ષાત્ થાય છે. જે અલ્પકાલીન અને એક દેશીય સભાન પ્રતીત થાય છે, પરમાત્મા તો અનંત છે, પરન્તુ મનુષ્ય અનંત બની શકતો નથી, જેથી મનુષ્યનો અધિકાર હૃદયમાં જ સાક્ષાત્ કરવાનો છે. "हृद्यपेक्षा तु मानुष्यधिकारत्वात्’’ (વેદાન્ત. ૧ : ૩ : ૨૫) (૧૦)

इस भाष्य को एडिट करें
Top