Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 234
ऋषिः - भरद्वाजो बार्हस्पत्यः
देवता - इन्द्रः
छन्दः - बृहती
स्वरः - मध्यमः
काण्ड नाम - ऐन्द्रं काण्डम्
6
त्वा꣡मिद्धि हवा꣢꣯महे सा꣣तौ꣡ वाज꣢꣯स्य का꣣र꣡वः꣢ । त्वां꣢ वृ꣣त्रे꣡ष्वि꣢न्द्र꣣ स꣡त्प꣢तिं꣣ न꣢र꣣स्त्वां꣢꣫ काष्ठा꣣स्व꣡र्व꣢तः ॥२३४॥
स्वर सहित पद पाठत्वा꣢म् । इत् । हि । ह꣡वा꣢꣯महे । सा꣣तौ꣢ । वा꣡ज꣢꣯स्य । का꣣र꣡वः꣢ । त्वाम् । वृ꣣त्रे꣡षु꣢ । इ꣣न्द्र । स꣡त्प꣢꣯तिम् । सत् । प꣣तिम् । न꣡रः꣢꣯ । त्वाम् । का꣡ष्ठा꣢꣯सु । अ꣡र्व꣢꣯तः ॥२३४॥
स्वर रहित मन्त्र
त्वामिद्धि हवामहे सातौ वाजस्य कारवः । त्वां वृत्रेष्विन्द्र सत्पतिं नरस्त्वां काष्ठास्वर्वतः ॥२३४॥
स्वर रहित पद पाठ
त्वाम् । इत् । हि । हवामहे । सातौ । वाजस्य । कारवः । त्वाम् । वृत्रेषु । इन्द्र । सत्पतिम् । सत् । पतिम् । नरः । त्वाम् । काष्ठासु । अर्वतः ॥२३४॥
सामवेद - मन्त्र संख्या : 234
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 3; अर्ध-प्रपाठक » 1; दशतिः » 5; मन्त्र » 2
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 1;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 3; अर्ध-प्रपाठक » 1; दशतिः » 5; मन्त्र » 2
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 1;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (इन्द्र) હે પરમાત્મન્ ! (कारबः) અમે તારા સ્તોતા-વાણીથી સ્તુતિ કરનાર બનીને (वाजस्य सातौ) અમૃત અન્ન-મોક્ષના અમૃત ભોગની સમ્ભક્તિ પ્રાપ્તિને માટે (त्वाम् इत् हि) માત્ર તને જ (हवामहे) આમંત્રિત કરીએ છીએ-સ્મરણ કરીએ છીએ-ઉપાસના કરીએ છીએ (नरः) અમે નયનકર્તા-માર્ગ પ્રદર્શક દેવ શ્રેણી હોવા છતાં-મનથી પ્રાર્થના, ધ્યાન, ચિંતન કરતાં પણ (वृत्रेषु) પાપ પ્રસંગો-પાપ ભાવનાઓથી બચવા માટે (त्वां सत्पतिम्) તારું - સત્પુરુષોના રક્ષકનું સ્મરણ કરીએ છીએ. (अर्वतः) તથા અમે આત્મા દ્વારા ઉપાસના-તેની સમીપતાને પ્રાપ્ત કરનાર, પરમ પુરુષાર્થ કરનાર, ઉત્તમ અધિકારી અને જીવનમુક્ત હોવા છતાં (काष्ठासु) સંસારની અર્થાત્ બંધનની સીમાઓને પાર કરવામાં - પ્રકૃતિના અન્તિમ સ્તરોને પાર કરવામાં (त्वाम्) તારું સ્મરણ કરીએ છીએ. (૨)
भावार्थ -
ભાવાર્થ : પરમાત્મન્ ! તારા અમૃત ભોગની પ્રાપ્તિને માટે અમે વાણી દ્વારા તારી સ્તુતિ કરતાં અથવા મનથી પ્રાર્થના, ધ્યાન કરતાં તથા ઉન્નતિ કરીને દેવશ્રેણીમાં હોવા છતાં અથવા ઉન્નત બનીને આત્મભાવથી ઉપાસના કરતાં સંસારની દુઃખમય બંધન સીમાઓને પાર કરવા માટે તારું - શ્રેષ્ઠજનોના રક્ષકનું આમંત્રણ - સ્મરણ કરીએ છીએ. (૨)
इस भाष्य को एडिट करें