Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 25
ऋषिः - भरद्वाजो बार्हस्पत्यः
देवता - अग्निः
छन्दः - गायत्री
स्वरः - षड्जः
काण्ड नाम - आग्नेयं काण्डम्
6
अ꣡ग्ने꣢ यु꣣ङ्क्ष्वा꣡ हि ये तवाश्वा꣢꣯सो देव सा꣣ध꣡वः꣢ । अ꣢रं꣣ व꣡ह꣢न्त्या꣣श꣡वः꣢ ॥२५॥
स्वर सहित पद पाठअ꣡ग्ने꣢꣯ । यु꣣ङ्क्ष्वा꣢ । हि । ये । त꣡व꣢꣯ । अ꣡श्वा꣢꣯सः । दे꣣व । साध꣡वः꣢ । अ꣡र꣢꣯म् । व꣡ह꣢꣯न्ति । आ꣣श꣡वः꣢ ॥२५॥
स्वर रहित मन्त्र
अग्ने युङ्क्ष्वा हि ये तवाश्वासो देव साधवः । अरं वहन्त्याशवः ॥२५॥
स्वर रहित पद पाठ
अग्ने । युङ्क्ष्वा । हि । ये । तव । अश्वासः । देव । साधवः । अरम् । वहन्ति । आशवः ॥२५॥
सामवेद - मन्त्र संख्या : 25
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 3; मन्त्र » 5
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 3;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 3; मन्त्र » 5
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 3;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (अग्ने देव) હે જ્ઞાન-પ્રકાશસ્વરૂપ પરમાત્મ દેવ ! (ये तव साधकः आशवः अश्वासः) જે તારા સાધુ-કલ્યાણકારક સંસારમાં વ્યાપન યુક્ત, કર્તા અને નિયંતા આદિ ગુણ-ધર્મ, ઘોડાઓની સમાન મારા મનરૂપી રથને મોક્ષધામની તરફ વહન કરનારા, (अरं वहन्ति) પૂર્ણરૂપથી વહન કરે - પહોંચાડે, (युङ्क्ष्व हि) તેને અવશ્ય જોડ. (૫)
भावार्थ -
ભાવાર્થ : પરમાત્મ દેવ ! મારી યાત્રાના બે ક્ષેત્ર અથવા બે સ્થાન છે, એક તો સંસારરૂપ ભોગ— સ્થાન છે, તેની તરફ લઈ જનાર શરીરરૂપ રથમાં ઇન્દ્રિયો ઘોડાઓ સમાન છે. ‘‘इन्द्रियाणि हयानाहुः" (કઠ૦ ૧, ૩.૪). તે જ્યાં ત્યાં ભમાવે-ભટકાડે છે, સંકટમાં પણ નાખે છે.
બીજી યાત્રા મોક્ષધામ-અપવર્ગનાં સ્થાન તરફની છે, તેની તરફ લઈ જનાર મનોરથમાં જોડાનાર તારા સંસાર વ્યાપી કર્તાપણાં અને નિયંતાપણા આદિ ઘોડા જેનું મનન મનમાં નિરંતર કરવાથી મનના રથને મોક્ષધામ તરફ લઈ જાય છે. કૃપયા તેને મારા મનોરથમાં જોડ, ત્યાં હું અમૃત આનંદ પ્રાપ્ત કરું. (૫)
इस भाष्य को एडिट करें