Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 273
ऋषिः - पुरुहन्मा आङ्गिरसः
देवता - इन्द्रः
छन्दः - बृहती
स्वरः - मध्यमः
काण्ड नाम - ऐन्द्रं काण्डम्
5
यो꣡ राजा꣢꣯ चर्षणी꣣नां꣢꣫ याता꣣ र꣡थे꣢भि꣣र꣡ध्रि꣢गुः । वि꣡श्वा꣢सां तरु꣣ता꣡ पृत꣢꣯नानां꣣ ज्ये꣢ष्ठं꣣ यो꣡ वृ꣢त्र꣣हा꣢ गृ꣣णे꣢ ॥२७३॥
स्वर सहित पद पाठयः꣢ । रा꣡जा꣢꣯ । च꣣र्षणीना꣢म् । या꣡ता꣢꣯ । र꣡थे꣢꣯भिः । अ꣡ध्रि꣢꣯गुः । अ꣡ध्रि꣢꣯ । गुः꣣ । वि꣡श्वा꣢꣯साम् । त꣣रुता꣢ । पृ꣡त꣢꣯नानाम् । ज्ये꣡ष्ठ꣢꣯म् । यः । वृ꣣त्रहा꣢ । वृ꣣त्र । हा꣢ । गृ꣣णे꣢ ॥२७३॥
स्वर रहित मन्त्र
यो राजा चर्षणीनां याता रथेभिरध्रिगुः । विश्वासां तरुता पृतनानां ज्येष्ठं यो वृत्रहा गृणे ॥२७३॥
स्वर रहित पद पाठ
यः । राजा । चर्षणीनाम् । याता । रथेभिः । अध्रिगुः । अध्रि । गुः । विश्वासाम् । तरुता । पृतनानाम् । ज्येष्ठम् । यः । वृत्रहा । वृत्र । हा । गृणे ॥२७३॥
सामवेद - मन्त्र संख्या : 273
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 3; अर्ध-प्रपाठक » 2; दशतिः » 4; मन्त्र » 1
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 5;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 3; अर्ध-प्रपाठक » 2; दशतिः » 4; मन्त्र » 1
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 5;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (यः चर्षणीनां राजा) જે સૂર્યની સમાન જ્ઞાનથી પ્રકાશમાન જનોના રાજા - દીપયિતા - જ્ઞાનદાતા (रथेभिः अध्रिगुः याता) રથો - વેગવાન વાહનો દ્વારા જનારના તેમાં પણ અધૃતગમન - અપ્રાપ્ત ગતિવાળા જનાર (विश्वासां पृतनानां तरुता) સમસ્ત યુક્ત કરનારી શક્તિઓના તારક - તારનાર પ્રેરક (यः वृत्रहा ज्येष्ठः) જે પાપજ્ઞાનનાશક મહાન છે (गृणे) હું તેને સ્તુતિમાં લાવું - તેની સ્તુતિ કરું . ( ૧ )
भावार्थ -
ભાવાર્થ : જે સૂર્ય સમાન જ્ઞાનપ્રકાશથી પ્રકાશમાન જ્ઞાનીઓના - આદિ ઋષિઓના પ્રકાશક જ્ઞાનદાતા છે , જે તીવ્ર ગતિવાળા વાહનો જનારના પણ - તેમાં તેનાથી પણ અપ્રાપ્ત ગતિવાળો વિભુ - ગતિમાન જનાર છે અને સમસ્ત યુદ્ધ કરનારી શક્તિઓ - વિદ્યુત્ આદિનો પ્રેરક છે , જે પાપ અજ્ઞાનોનો નાશક અત્યંત મહાન છે , તેની હું સ્તુતિ કરું છું . અર્થાત્ ( ૧ ) જ્ઞાન , ( ૨ ) ગતિ , ( ૩ ) શક્તિ અને ( ૪ ) પાપ જ્ઞાન નિવૃત્તિ એ ચારેયના અધિષ્ઠાતા પરમાત્મા છે , તેની સ્તુતિ કરવી જોઈએ . ( ૧ )
इस भाष्य को एडिट करें