Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 278
ऋषिः - पुरुहन्मा आङ्गिरसः
देवता - इन्द्रः
छन्दः - बृहती
स्वरः - मध्यमः
काण्ड नाम - ऐन्द्रं काण्डम्
9
य꣡द्द्याव꣢꣯ इन्द्र ते श꣣त꣢ꣳ श꣣तं꣡ भूमी꣢꣯रु꣣त꣢ स्युः । न꣡ त्वा꣢ वज्रिन्त्स꣣ह꣢स्र꣣ꣳ सू꣢र्या꣣ अ꣢नु꣣ न꣢ जा꣣त꣡म꣢ष्ट꣣ रो꣡द꣢सी ॥२७८॥
स्वर सहित पद पाठय꣢त् । द्या꣡वः꣢꣯ । इ꣣न्द्र । ते । शत꣢म् । श꣣त꣢म् । भू꣡मीः꣢꣯ । उ꣣त꣢ । स्युः । न । त्वा꣣ । वज्रिन् । सह꣡स्र꣢म् । सू꣡र्याः꣢꣯ । अ꣡नु꣢꣯ । न । जा꣣त꣢म् । अ꣣ष्ट । रो꣡द꣢꣯सी꣣इ꣡ति꣢ ॥२७८॥
स्वर रहित मन्त्र
यद्द्याव इन्द्र ते शतꣳ शतं भूमीरुत स्युः । न त्वा वज्रिन्त्सहस्रꣳ सूर्या अनु न जातमष्ट रोदसी ॥२७८॥
स्वर रहित पद पाठ
यत् । द्यावः । इन्द्र । ते । शतम् । शतम् । भूमीः । उत । स्युः । न । त्वा । वज्रिन् । सहस्रम् । सूर्याः । अनु । न । जातम् । अष्ट । रोदसीइति ॥२७८॥
सामवेद - मन्त्र संख्या : 278
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 3; अर्ध-प्रपाठक » 2; दशतिः » 4; मन्त्र » 6
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 5;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 3; अर्ध-प्रपाठक » 2; दशतिः » 4; मन्त्र » 6
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 5;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (वज्रिन् इन्द्र) હે ઓજસ્વી ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (यत्) જો (ते) તારી સન્મુખ (शतम् द्यावः) સેંકડો દ્યુલોક પણ હોય (उत) અને (शतं भूमिः स्युः) સેંકડો પૃથિવીઓ હોય (सहस्रं सूर्याः) અનેક સૂર્યો પણ હોય (त्या अनु न) તે તારા અનુરૂપ - સમાન - ગુણ , કર્મ , સ્વરૂપ પ્રતિમાન નથી , (रोदसी जातं न अष्ट) વિશ્વના બન્ને માપનારા ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ સીમા પ્રાન્ત પણ તને વ્યાપી શકતા નથી. (૬)
भावार्थ -
ભાવાર્થ : હે ઓજસ્વી પરમાત્મન્ ! જો તારી સામે સેંકડો ઘુલોક હોય , સેંકડો પૃથિવીઓ હોય અને અનેક સૂર્યો હોય તો પણ તારા અનુરૂપ - ગુણ - કર્મ - સ્વરૂપની સમાન બની શકતા નથી , એક - એક અલગની શું વાત , સર્વે મળીને તથા વિશ્વને માપનાર બન્ને ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધની સીમા - મર્યાદા પણ પ્રસિદ્ધ સર્વત્ર અંદર બહાર રહેલ તને વ્યાપી શકતી નથી , સીમિત કરી શકતી નથી . એવા તને અનંત - આકાશથી પણ પર રહેલને અમે જાણીએ , ધ્યાન કરીએ . ( ૬ )
इस भाष्य को एडिट करें