Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 301
ऋषिः - मेध्यातिथिः काण्वः देवता - इन्द्रः छन्दः - बृहती स्वरः - मध्यमः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
3

यु꣣ङ्क्ष्वा꣡ हि वृ꣢꣯त्रहन्तम꣣ ह꣡री꣢ इन्द्र परा꣣व꣡तः꣢ । अ꣣र्वाचीनो꣡ म꣢घव꣣न्त्सो꣡म꣢पीतय उ꣣ग्र꣢ ऋ꣣ष्वे꣢भि꣣रा꣡ ग꣢हि ॥३०१॥

स्वर सहित पद पाठ

यु꣣ङ्क्ष्व꣢ । हि । वृ꣣त्रहन्तम । वृत्र । हन्तम । ह꣢रीइ꣡ति꣢ । इ꣣न्द्र । पराव꣡तः꣢ । अ꣣र्वाचीनः꣢ । अ꣣र्वा । अचीनः꣢ । म꣣घवन् । सो꣡म꣢꣯पीतये । सो꣡म꣢꣯ । पी꣣तये । उग्रः꣢ । ऋ꣣ष्वे꣡भिः꣢ । आ । ग꣣हि ॥३०१॥


स्वर रहित मन्त्र

युङ्क्ष्वा हि वृत्रहन्तम हरी इन्द्र परावतः । अर्वाचीनो मघवन्त्सोमपीतय उग्र ऋष्वेभिरा गहि ॥३०१॥


स्वर रहित पद पाठ

युङ्क्ष्व । हि । वृत्रहन्तम । वृत्र । हन्तम । हरीइति । इन्द्र । परावतः । अर्वाचीनः । अर्वा । अचीनः । मघवन् । सोमपीतये । सोम । पीतये । उग्रः । ऋष्वेभिः । आ । गहि ॥३०१॥

सामवेद - मन्त्र संख्या : 301
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 1; दशतिः » 1; मन्त्र » 9
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 7;
Acknowledgment

पदार्थ -

301પદાર્થ : (मघवन् वृत्रहन्तम इन्द्र) હે પ્રશસ્ત ધનવાન ! અત્યંત પાપ-અજ્ઞાન નાશક પરમાત્મન્ ! તું (परावतः अर्वाचीनः) દૂર-દૂરમાં વિભુ = વ્યાપક હોવા છતાં અથવા મોક્ષધામથી અર્વાક-અત્રે હૃદયસ્થ
રહીને (हि) અવશ્ય (हरी युङ्क्ष्व)  દુઃખનું અપહરણ અને સુખના આહરણ કરનાર તારી દયા અને પ્રસાદ ધર્મોથી યુક્ત બનીને (सोमपीतये) ઉપાસનારસનું પાન-સ્વીકાર કરવા માટે (उग्रः) શ્રેષ્ઠ બળવાન બનીને
(ऋष्वेभिः आगहि) તારા મહાન ગતિ ક્રમો પ્રાપણ ધર્મોથી આવ–મારી સમીપ આવી જા. (૯)

भावार्थ -

ભાવાર્થ : હે પ્રશસ્ત ધનવાળા, અત્યંત પાપ-અજ્ઞાન-અંધકાર નાશક પરમાત્મન્ ! તું દૂર-દૂરમાં
તારા વિભુ-વ્યાપક રૂપથી રહેવા છતાં પણ અત્રે હૃદયસ્થ બનીને દુઃખનું અપહરણ કરનાર અને સુખનું આહરણ કરનાર પોતાના દયા અને પ્રસાદ ધર્મોને મારી અંદર યુક્ત કર. ઉપાસનારસનું પાન-સ્વીકાર કરવા માટે શ્રેષ્ઠ બળવાન બનીને, તારા મહાન ગતિક્રમ અથવા પ્રાપણ ધર્મોમાં આવ. (૯)

इस भाष्य को एडिट करें
Top