Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 312
ऋषिः - नोधा गौतमः
देवता - इन्द्रः
छन्दः - बृहती
स्वरः - मध्यमः
काण्ड नाम - ऐन्द्रं काण्डम्
6
प्र꣡ यो रि꣢꣯रि꣣क्ष꣡ ओज꣢꣯सा दि꣣वः꣡ सदो꣢꣯भ्य꣣स्प꣡रि꣢ । न꣡ त्वा꣢ विव्याच꣣ र꣡ज꣢ इन्द्र꣣ पा꣡र्थि꣢व꣣म꣢ति꣣ वि꣡श्वं꣢ ववक्षिथ ॥३१२॥
स्वर सहित पद पाठप्र꣢ । यः । रि꣣रिक्षे꣢ । ओ꣡ज꣢꣯सा । दि꣣वः꣢ । स꣡दो꣢꣯भ्यः । प꣡रि꣢꣯ । न । त्वा꣣ । विव्याच । र꣡जः꣢꣯ । इ꣣न्द्र । पा꣡र्थिव꣢꣯म् । अ꣡ति꣢ । वि꣡श्व꣢꣯म् । व꣣वक्षिथ ॥३१२॥
स्वर रहित मन्त्र
प्र यो रिरिक्ष ओजसा दिवः सदोभ्यस्परि । न त्वा विव्याच रज इन्द्र पार्थिवमति विश्वं ववक्षिथ ॥३१२॥
स्वर रहित पद पाठ
प्र । यः । रिरिक्षे । ओजसा । दिवः । सदोभ्यः । परि । न । त्वा । विव्याच । रजः । इन्द्र । पार्थिवम् । अति । विश्वम् । ववक्षिथ ॥३१२॥
सामवेद - मन्त्र संख्या : 312
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 1; दशतिः » 2; मन्त्र » 10
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 8;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 1; दशतिः » 2; मन्त्र » 10
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 8;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (यः) જે તું (इन्द्र) એશ્વર્યવાન પરમાત્મન્ ! (ओजसा) આત્મિક ઓજ-સ્વગત આત્મસ્વરૂપ બળથી (दिवः सदोभ्यः परि) દ્યુમંડલની પ્રદેશ સીમાઓથી (प्ररिरिक्षे) પ્રકર્ષથી અર્થાત્ ખૂબજ અતિરિક્ત - પૃથક રહીને પણ વિદ્યમાન છે તથા (पार्थिवं रजः) પૃથિવી ક્ષેત્રની રજા - પરિસીમિત લોક - પિંડ અથવા ધૂળ ભાગ (त्वा न विव्याच) તને વ્યાપી શકતા નથી , પરંતુ (विश्वम् अति ववक्षिथ) વિશ્વનું અતિક્રમણ કરીને તેનું વહન કરે છે , સંભાળે છે , ચલાવે છે અથવા અમને વિશ્વથી અલગ સ્વરૂપ મોક્ષમાં લઈ જવા ઈચ્છે છે. (૧૦)
भावार्थ -
ભાવાર્થ : પરમાત્મા સબળ સ્વાત્મ સ્વરૂપથી ઘુમંડળના સીમાવર્તી પ્રદેશને પાર કરીને બિરાજમાન છે. તથા પૃથિવી ક્ષેત્રના સીમાવર્તી લોક મૂળભાગની વ્યાપ્તિથી પર છે, પરંતુ સમસ્ત લોક મંડળ અથવા સંસારથી અલગ રહીને તેને સંભાળનાર અને ચલાવનાર તથા વિશ્વથી પર અમને મોક્ષમાં લઈ જવા ઇચ્છે છે. એવો એકમાત્ર પરમાત્મા છે, ત્યારે અમે એવા પરમાત્માને અનુકૂળ બનીએ અને તેની ઉપાસના કરીએ. (૧૦)
इस भाष्य को एडिट करें