Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 319
ऋषिः - गौरिवीतिः शाक्त्यः
देवता - इन्द्रः
छन्दः - त्रिष्टुप्
स्वरः - धैवतः
काण्ड नाम - ऐन्द्रं काण्डम्
7
व꣡यः꣢ सुप꣣र्णा꣡ उ꣢꣯प सेदु꣣रि꣡न्द्रं꣢ प्रि꣣य꣡मे꣢धा꣣ ऋ꣡ष꣢यो꣣ ना꣡ध꣢मानाः । अ꣡प꣢ ध्वा꣣न्त꣡मू꣢र्णु꣣हि꣢ पू꣣र्धि꣡ चक्षु꣢꣯र्मुमु꣣ग्ध्या꣢३꣱स्मा꣢न्नि꣣ध꣡ये꣢व ब꣣द्धा꣢न् ॥३१९॥
स्वर सहित पद पाठव꣡यः꣢꣯ । सु꣣पर्णाः । सु꣣ । पर्णाः꣢ । उ꣡प꣢꣯ । से꣣दुः । इ꣡न्द्र꣢꣯म् । प्रि꣣य꣡मे꣢धाः । प्रि꣣य꣢ । मे꣣धाः । ऋ꣡ष꣢꣯यः । ना꣡ध꣢꣯मानाः । अ꣡प꣢꣯ । ध्वा꣣न्त꣢म् । ऊ꣣र्णुहि꣢ । पू꣣र्धि꣢ । च꣡क्षुः꣢ । मु꣣मुग्धि꣢ । अ꣣स्मा꣢न् । नि꣣ध꣡या꣢ । नि꣣ । ध꣡या꣢꣯ । इ꣣व । बद्धा꣢न् ॥३१९॥
स्वर रहित मन्त्र
वयः सुपर्णा उप सेदुरिन्द्रं प्रियमेधा ऋषयो नाधमानाः । अप ध्वान्तमूर्णुहि पूर्धि चक्षुर्मुमुग्ध्या३स्मान्निधयेव बद्धान् ॥३१९॥
स्वर रहित पद पाठ
वयः । सुपर्णाः । सु । पर्णाः । उप । सेदुः । इन्द्रम् । प्रियमेधाः । प्रिय । मेधाः । ऋषयः । नाधमानाः । अप । ध्वान्तम् । ऊर्णुहि । पूर्धि । चक्षुः । मुमुग्धि । अस्मान् । निधया । नि । धया । इव । बद्धान् ॥३१९॥
सामवेद - मन्त्र संख्या : 319
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 1; दशतिः » 3; मन्त्र » 7
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 9;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 1; दशतिः » 3; मन्त्र » 7
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 9;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (वयः सुपर्णाः) શ્રેષ્ઠ ગતિવાળા પુરુષ અર્થાત્ ઉપાસક સત્પુરુષ (प्रियमेधाः ऋषयः) જેને પરમાત્માનો સંગ પ્રિય છે એવા ઋષિ મહાનુભાવ (नाधमानाः) એ યાચના કરવા માટે (इन्द्रम् उपसेदुः) પરમાત્માનાં ધ્યાનને પ્રાપ્ત થયેલ-પ્રાપ્ત થાય છે. (ध्वान्तम् अप ऊर्णुहि) હે પરમાત્મન્ ! તું અજ્ઞાનઅંધકારને દૂર કર (चक्षुः पूर्धि) તારા જ્ઞાન-પ્રકાશ દ્વારા જ્ઞાન નેત્રને ભરી દે (अस्मान् निधया इव बद्वान् मुमुग्धि) અમને પાશ સમૂહની માફક સંસારપાશમાં બંધાયેલાને હવે છોડી દે-મુક્ત કર. (૭)
भावार्थ -
ભાવાર્થ : પ્રગતિશીલ સત્પુરુષ પરમાત્માની સંગતિ જ જેને પ્રિય છે, એવા ઋષિજનો ધ્યાનમાં પરમાત્માને પ્રાપ્ત કરીને એવી યાચના કરે છે કે, હે પરમાત્મન્ ! તું અમારા અજ્ઞાન-અંધકારનો નાશ કરીને તારા જ્ઞાન-પ્રકાશથી અમારા જ્ઞાન નેત્રને ભરી દે અને પાશમાં બંધાયેલની જેમ અમને સંસાર બંધનથી મુક્ત કરીને તારા મુક્તિઘરમાં લઈ લે. પરમાત્મન્ ! એવા સત્પુરુષોને તું તારી કૃપા દ્વારા તેને મુક્તિ પ્રદાન કરે છે. (૭)
इस भाष्य को एडिट करें