Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 321
ऋषिः - बुहस्पतिर्नकुलो वा
देवता - इन्द्रः
छन्दः - त्रिष्टुप्
स्वरः - धैवतः
काण्ड नाम - ऐन्द्रं काण्डम्
4
ब्र꣡ह्म꣢ जज्ञा꣣नं꣡ प्र꣢थ꣣मं꣢ पु꣣र꣢स्ता꣣द्वि꣡ सी꣢म꣣तः꣢ सु꣣रु꣡चो꣢ वे꣣न꣡ आ꣢वः । स꣢ बु꣣꣬ध्न्या꣢꣯ उप꣣मा꣡ अ꣢स्य वि꣣ष्ठाः꣢ स꣣त꣢श्च꣣ यो꣢नि꣣म꣡स꣢तश्च꣣ वि꣡वः꣢ ॥३२१॥
स्वर सहित पद पाठब्र꣡ह्म꣢꣯ । ज꣣ज्ञान꣢म् । प्र꣢थम꣢म् । पु꣣र꣡स्ता꣢त् । वि । सी꣣मतः꣢ । सु꣣रु꣡चः꣢ । सु꣣ । रु꣡चः꣢꣯ । वे꣣नः꣢ । अ꣣वरि꣡ति꣢ । सः । बु꣣ध्न्याः꣡ । उ꣣पमाः । उ꣣प । माः꣢ । अ꣣स्य । विष्ठाः꣢ । वि꣣ । स्थाः꣢ । स꣣तः꣢ । च꣣ । यो꣡नि꣢꣯म् । अ꣡स꣢꣯तः । अ । स꣣तः । च । वि꣢ । व꣣रि꣡ति꣢ ॥३२१॥
स्वर रहित मन्त्र
ब्रह्म जज्ञानं प्रथमं पुरस्ताद्वि सीमतः सुरुचो वेन आवः । स बुध्न्या उपमा अस्य विष्ठाः सतश्च योनिमसतश्च विवः ॥३२१॥
स्वर रहित पद पाठ
ब्रह्म । जज्ञानम् । प्रथमम् । पुरस्तात् । वि । सीमतः । सुरुचः । सु । रुचः । वेनः । अवरिति । सः । बुध्न्याः । उपमाः । उप । माः । अस्य । विष्ठाः । वि । स्थाः । सतः । च । योनिम् । असतः । अ । सतः । च । वि । वरिति ॥३२१॥
सामवेद - मन्त्र संख्या : 321
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 1; दशतिः » 3; मन्त्र » 9
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 9;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 1; दशतिः » 3; मन्त्र » 9
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 9;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (पुरस्तात्) સૃષ્ટિથી પૂર્વ (प्रथमं ब्रह्म जज्ञानम्) પ્રથિત =અત્યંત વિસ્તૃત અખંડ રૂપ બ્રહ્માંડ પરમાત્મા દ્વારા પ્રકટ થયેલ તેમાં (वेनः) કાન્તિમાન ઇન્દ્ર-પરમાત્માની (सीमन्तः) સીમાથી તેની પોતાની સીમાથી પરિધિક્રમથી (सुरुचः) પૃથિવી ચંદ્ર આદિ લોકોને (वि आव) પૃથક-પૃથક વ્યક્ત કર્યા-રચના કરી (सः) તે પરમાત્માએ (अस्य) આ બ્રહ્માંડની (बुध्न्याः उपमाः विष्ठाः) અન્તરિક્ષ-આકાશમાં રહેલી દિશાઓને વિશેષ સ્થાપિત કરી તથા (सतः च असतः च योनिं विवः) પ્રાણીની અને અપ્રાણીની યોનિ-પ્રાણી યોનિ તથા અપ્રાણી યોનિ-જડ યોનિને વ્યક્ત કરી. (૯)
भावार्थ -
ભાવાર્થ : ઐશ્વર્યવાન પરમાત્મા દ્વારા સૃષ્ટિનાં પૂર્વ અત્યંત વિસ્તૃત બ્રહ્માંડ-વિશ્વગોળો વ્યક્ત થયો. તેમાં પરમાત્માએ સીમાઓમાં પરિધિઓમાં પૃથિવી આદિ લોકો-પિંડોને વ્યક્ત કર્યા-રચના કરી, પુનઃ એ બ્રહ્માંડની આકાશગત દિશાઓને વ્યવસ્થિત કરી. મનુષ્ય ગાય, ઘોડા આદિ પ્રાણી યોનિ અને આંબા આદિ વૃક્ષોની અપ્રાણી યોનિઓને વ્યક્ત કરી-રચના કરી. તે એવા રચયિતા શક્તિશાળી પરમાત્માને જાણીને તેની ઉપાસના કરવી જોઈએ; જેથી પૃથિવી આદિ પિંડોને સીમામાં બાંધેલ છે અને પૃથિવી આદિ પર અમને જીવાત્માઓને બાંધેલ છે. બંધનથી મુક્ત થવા માટે પરમાત્માની ઉપાસના કરવી એ સાધન છે. (૯)
इस भाष्य को एडिट करें