Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 324
ऋषिः - द्युतानो मारुतः
देवता - इन्द्रः
छन्दः - त्रिष्टुप्
स्वरः - धैवतः
काण्ड नाम - ऐन्द्रं काण्डम्
3
वृ꣣त्र꣡स्य꣢ त्वा श्व꣣स꣢था꣣दी꣡ष꣢माणा꣣ वि꣡श्वे꣢ दे꣣वा꣡ अ꣢जहु꣣र्ये꣡ सखा꣢꣯यः । म꣣रु꣡द्भि꣢रिन्द्र स꣣ख्यं꣡ ते꣢ अ꣣स्त्व꣢थे꣣मा꣢꣫ विश्वा꣣: पृ꣡त꣢ना जयासि ॥३२४॥
स्वर सहित पद पाठवृ꣣त्र꣡स्य꣢ । त्वा꣣ । श्वस꣡था꣢त् । ई꣡ष꣢꣯माणाः । वि꣡श्वे꣢꣯ । दे꣣वाः꣢ । अ꣣जहुः । ये꣢ । स꣡खा꣢꣯यः । स । खा꣣यः । मरु꣡द्भिः꣢ । इ꣣न्द्र । सख्य꣢म् । स꣣ । ख्य꣢म् । ते꣣ । अस्तु । अ꣡थ꣢꣯ । इ꣣माः꣢ । वि꣡श्वाः꣢꣯ । पृ꣡त꣢꣯नाः । ज꣣यासि ॥३२४॥
स्वर रहित मन्त्र
वृत्रस्य त्वा श्वसथादीषमाणा विश्वे देवा अजहुर्ये सखायः । मरुद्भिरिन्द्र सख्यं ते अस्त्वथेमा विश्वा: पृतना जयासि ॥३२४॥
स्वर रहित पद पाठ
वृत्रस्य । त्वा । श्वसथात् । ईषमाणाः । विश्वे । देवाः । अजहुः । ये । सखायः । स । खायः । मरुद्भिः । इन्द्र । सख्यम् । स । ख्यम् । ते । अस्तु । अथ । इमाः । विश्वाः । पृतनाः । जयासि ॥३२४॥
सामवेद - मन्त्र संख्या : 324
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 1; दशतिः » 4; मन्त्र » 2
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 10;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 1; दशतिः » 4; मन्त्र » 2
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 10;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (इन्द्र) ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (वृत्रस्य श्वसथात्) પાપના વધક-નાશક પ્રહારથી-ફટકારથી (ईषमाणाः) હિંસિત તાડિત થતા (विश्वेदेवाः) સાધારણ મનુષ્ય (त्वा अजहुः) તારો ત્યાગ કરે છે (ये सखायः) જે તારા મિત્રભાવ સમાન નામથી (मरुद्भिः ते सख्यम् अस्तु) મુમુક્ષુ અધ્યાત્મયાજીજનોની સાથે તારી મિત્રતા છે-થાય છે (इमाः विश्वा पृतनाः जयसि) એમાં વિદ્યમાન સમસ્ત સંઘર્ષ કરતી પાપવાસનાઓને તું જીતી લે, દૂર ભગાડી દે-ભગાડી દે છે. (૨)
भावार्थ -
ભાવાર્થ : ચેતન દેવ સર્વજ્ઞ પરમાત્માનો મિત્ર ચેતન જ્ઞાનવાન મનુષ્ય-સામાન્યજન પાપના પ્રહારથી બાધિત થઈને પરમાત્માને છોડી દે છે, નાસ્તિક બની જાય છે, અથવા જે મનુષ્ય સમાન ચેતન જ્ઞાનવાન હોવા છતાં પણ તું જ પરમાત્માનો ત્યાગ કરી દે છે અર્થાત્ નાસ્તિક બની જાય છે; તે પાપ પ્રહારથી પીડિત થઈને, પાપ ઉપર પાપ કર્યે જાય છે અને પાપનું ફળ દુ:ખ ભોગવે છે. પરન્તુ તારો ઉપાસક આત્મયાજી-મુમુક્ષુજન છે, તે તો તારી મિત્રતામાં રહે છે. તું એની સમસ્ત વિરોધી વાસનાઓ-ભાવનાઓને જીતી લે છે-નષ્ટ કરી નાખે છે. (૨)
इस भाष्य को एडिट करें