Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 331
ऋषिः - गौरिवीतिः शाक्त्यः देवता - इन्द्रः छन्दः - त्रिष्टुप् स्वरः - धैवतः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
5

च꣣क्रं꣡ यद꣢꣯स्या꣣प्स्वा꣡ निष꣢꣯त्तमु꣣तो꣡ तद꣢꣯स्मै꣣ म꣡ध्विच्च꣢꣯च्छद्यात् । पृ꣣थिव्या꣡मति꣢꣯षितं꣣ य꣢꣫दूधः꣣ प꣢यो꣣ गो꣡ष्वद꣢꣯धा꣣ ओ꣡ष꣢धीषु ॥३३१॥

स्वर सहित पद पाठ

च꣣क्र꣢म् । यत् । अ꣣स्या । अप्सु꣢ । आ । नि꣡ष꣢꣯त्तम् । नि । स꣣त्तम्। उत । उ । तत् । अ꣣स्मै । म꣡धु꣢꣯ । इत् । च꣣च्छद्यात् । पृथिव्या꣢म् । अ꣡ति꣢꣯षितम् । अ꣡ति꣢꣯ । सि꣣तम् । य꣢त् । ऊधरि꣡ति꣢ । प꣡यः꣢꣯ । गो꣡षु꣢꣯ । अ꣡द꣢꣯धाः । ओ꣡ष꣢꣯धीषु । ओ꣡ष꣢꣯ । धी꣣षु ॥३३१॥


स्वर रहित मन्त्र

चक्रं यदस्याप्स्वा निषत्तमुतो तदस्मै मध्विच्चच्छद्यात् । पृथिव्यामतिषितं यदूधः पयो गोष्वदधा ओषधीषु ॥३३१॥


स्वर रहित पद पाठ

चक्रम् । यत् । अस्या । अप्सु । आ । निषत्तम् । नि । सत्तम्। उत । उ । तत् । अस्मै । मधु । इत् । चच्छद्यात् । पृथिव्याम् । अतिषितम् । अति । सितम् । यत् । ऊधरिति । पयः । गोषु । अदधाः । ओषधीषु । ओष । धीषु ॥३३१॥

सामवेद - मन्त्र संख्या : 331
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 1; दशतिः » 4; मन्त्र » 9
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 10;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (अस्य) એ પરમાત્માના (यत् चक्रम्) જે સૃષ્ટિક્રમ ચક્ર અર્થાત્ ઉત્પત્તિ અને જીવના કર્મફળ પ્રદાન રૂપ (अप्सु आनिषत्तम्) વ્યાપ્ત પરમાણુઓમાં સમગ્ર રૂપથી નિગૂઢ રહીને ચાલી રહેલ છે. (उत उ) અને પણ (अस्मै) એ ચક્રને માટે (मधु इत् चच्छद्यात्) પ્રાણને નિહિત કરેલ છે (पृथिव्याम्) તે પૃથિવી પર વિસ્તૃત સૃષ્ટિમાં તથા પ્રત્યેક પાર્થિવ લોકમાં છોડીને ફરી તેથી (गोषु यत् ऊधः) ગાય આદિ પશુઓમાં ઊધસ્ય = મધુરરસ દૂધ (ओषधीषु पयः) ઔષધિઓમાં રસ ધારણ કરે છે. (૯)

भावार्थ -

ભાવાર્થ : પરમાત્માએ સૃષ્ટિક્રમ ચક્ર પરમાણુઓમાં ચલાવ્યો તેને માટે પ્રાણને સમ્યક્ સ્થિર કર્યો, તે પ્રાણ વિસ્તૃત સૃષ્ટિમાં વિસ્તારયુક્ત લોકમાત્રમાં છોડ્યો, પુનઃ ગાય આદિ પશુઓમાં દૂધ અને ઔષધિઓમાં અન્નરસ મનુષ્યોને માટે ધારણ કરાવ્યો, પરમાણુઓમાં ગતિપ્રદ વિશ્વપ્રાણ અને જીવોને માટે ઔષધિઓમાં જીવન પ્રાણ પરમાત્માએ ધારણ કરાવ્યાં, મનુષ્યના નિર્વાહ માટે ગાય આદિથી દૂધ પ્રાપ્ત કરવા અને ઔષધિઓથી અન્નરસ પ્રાપ્ત કરવાનું વિધાન કર્યું, અધ્યાત્મપ્રાણ-અધ્યાત્મજીવન ધારણ કરવા માટે ઉપાસક તે એવા પરમાત્માની ઉપાસના કરે. (૯)

इस भाष्य को एडिट करें
Top