Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 361
ऋषिः - वामदेवो गौतमः देवता - इन्द्रः छन्दः - अनुष्टुप् स्वरः - गान्धारः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
6

क꣣श्यप꣡स्य꣢ स्व꣣र्वि꣢दो꣣ या꣢वा꣣हुः꣢ स꣣यु꣢जा꣣वि꣡ति꣢ । य꣢यो꣣र्वि꣢श्व꣣म꣡पि꣢ व्र꣣तं꣢ य꣣ज्ञं꣡ धी꣢꣯रा नि꣣चा꣡य्य꣢ ॥३६१

स्वर सहित पद पाठ

क꣣श्य꣡प꣢स्य । स्व꣣र्वि꣡दः꣢ । स्वः꣣ । वि꣡दः꣢꣯ । यौ꣢ । आ꣣हुः꣢ । स꣣यु꣡जौ꣢ । स꣣ । यु꣡जौ꣢꣯ । इ꣡ति꣢꣯ । य꣡योः꣢꣯ । वि꣡श्व꣢꣯म् । अ꣡पि꣢꣯ । व्र꣣त꣢म् । य꣣ज्ञ꣢म् । धी꣡राः꣢꣯ । नि꣣चा꣡य्य꣢ । नि꣣ । चा꣡य्य꣢꣯ ॥३६१॥


स्वर रहित मन्त्र

कश्यपस्य स्वर्विदो यावाहुः सयुजाविति । ययोर्विश्वमपि व्रतं यज्ञं धीरा निचाय्य ॥३६१


स्वर रहित पद पाठ

कश्यपस्य । स्वर्विदः । स्वः । विदः । यौ । आहुः । सयुजौ । स । युजौ । इति । ययोः । विश्वम् । अपि । व्रतम् । यज्ञम् । धीराः । निचाय्य । नि । चाय्य ॥३६१॥

सामवेद - मन्त्र संख्या : 361
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 2; दशतिः » 3; मन्त्र » 2
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 4; खण्ड » 2;
Acknowledgment

पदार्थ -


પદાર્થ : (कश्यपस्य) જોનાર-સર્વ દ્રષ્ટા-સર્વજ્ઞ (स्वर्विदः) સ્વઃ=મુક્તને માટે મોક્ષ સુખ રાખનાર અર્થાત્ મોક્ષસુખનો અનુભવ કરાવનાર પરમાત્માની—તેની પ્રાપ્તિને માટે (यौ सयुजौ) જે બન્ને પરસ્પર સાથી સાધન બે હરિયો = ૠક અને સામ-સ્તુતિ અને ઉપાસના છે (इति धीराः आहुः) તેમ ધી૨-ધ્યાનીજન કહે છે. (ययोः) જે બન્નેમાં અથવા બન્નેની અન્તર્ગત-જેના પરિપાલન માટે (विश्वं व्रतं यज्ञम्) સમસ્ત સંકલ્પ અને યજ્ઞ-શ્રેષ્ઠતમ કર્મ (निचाय्य) નિચયન કરીને સેવન કરીએ. (૨)

भावार्थ -

ભાવાર્થ : પરમાત્મા સર્વનો સાક્ષી તથા મોક્ષનો સ્વામી છે, તેની બે હરિયો-ઋક્ અને સામ, સ્તુતિ અને ઉપાસનાને ધીર-મુમુક્ષુજન પ્રશંસિત કરે છે. તેના પરિપાલન માટે સંકલ્પ અને શ્રેષ્ઠ કર્મ કરે છે. તેને પોતાના જીવનમાં ધારણ કરીએ. (૨)

इस भाष्य को एडिट करें
Top