Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 39
ऋषिः - भर्गः प्रागाथः देवता - अग्निः छन्दः - बृहती स्वरः - मध्यमः काण्ड नाम - आग्नेयं काण्डम्
4

अ꣢ग्ने꣣ ज꣡रि꣢तर्वि꣣श्प꣡ति꣢स्तपा꣣नो꣡ दे꣢व र꣣क्ष꣡सः꣢ । अ꣡प्रो꣢षिवान्गृहपते म꣣हा꣡ꣳ अ꣢सि दि꣣व꣢स्पा꣣यु꣡र्दु꣢रोण꣣युः꣢ ॥३९॥

स्वर सहित पद पाठ

अ꣡ग्ने꣢꣯ । ज꣡रि꣢꣯तः । वि꣣श्प꣡तिः꣢ । त꣣पानः꣢ । दे꣣व । रक्ष꣡सः꣢ । अ꣡प्रो꣢꣯षिवान् । अ । प्रो꣣षिवान् । गृहपते । गृह । पते । महा꣢न् । अ꣣सि । दि꣣वः꣢ । पा꣣युः꣢ । दु꣣रोणयुः꣢ । दुः꣣ । ओनयुः꣢ । ॥३९॥


स्वर रहित मन्त्र

अग्ने जरितर्विश्पतिस्तपानो देव रक्षसः । अप्रोषिवान्गृहपते महाꣳ असि दिवस्पायुर्दुरोणयुः ॥३९॥


स्वर रहित पद पाठ

अग्ने । जरितः । विश्पतिः । तपानः । देव । रक्षसः । अप्रोषिवान् । अ । प्रोषिवान् । गृहपते । गृह । पते । महान् । असि । दिवः । पायुः । दुरोणयुः । दुः । ओनयुः । ॥३९॥

सामवेद - मन्त्र संख्या : 39
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 4; मन्त्र » 5
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 4;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (जरितः गृहपते देव अग्ने) હે પોતાની સ્તુતિની પ્રેરણાના આપનાર, મારા હૃદય ગૃહવાસી, સ્વામી, અન્તર્યામી પરમાત્મ દેવ ! તું (रक्षसः तपानः विश्पतिः) જેનાથી રક્ષા કરવી જોઈએ એવા કામ, ક્રોધ આદિ પાપના સંતાપક પ્રજાપાલક રાજાની સમાન (दिवः पायुः महान् असि) અમૃતલોક મોક્ષધામનો રક્ષક છે, પરન્તુ (दुरोणयुः अप्रोषिवान्) મારા હૃદયગૃહને ચાહતા તેનો ત્યાગ ન કરનાર પણ તું જ છે. (૫)

भावार्थ -

ભાવાર્થ : પરમાત્મન્ ! તું દોષો, દુષ્ટ વિચારોથી અમારી રક્ષા કરે છે; પ્રજાપાલક રાજાની સમાન રક્ષા કરે છે; મારા હૃદયઘરમાં આવીને નિવાસ કરનાર સાચો સાથી છે, એકવાર આવ્યા પછી છોડી જતો નથી. પોતાની સ્તુતિની પ્રેરણા આપે છે, મારા કલ્યાણને માટે તથા મારા માટે મોક્ષધામનો રક્ષક છો. (૫) 

इस भाष्य को एडिट करें
Top