Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 472
ऋषिः - कश्यपो मारीचः देवता - पवमानः सोमः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - पावमानं काण्डम्
1

इ꣡न्द्रा꣢येन्दो म꣣रु꣡त्व꣢ते꣣ प꣡व꣢स्व꣣ म꣡धु꣢मत्तमः । अ꣣र्क꣢स्य꣣ यो꣡नि꣢मा꣣स꣡द꣢म् ॥४७२॥

स्वर सहित पद पाठ

इ꣡न्द्रा꣢꣯य । इ꣣न्दो । मरु꣡त्व꣢ते । प꣡व꣢꣯स्व । म꣡धु꣢꣯मत्तमः । अ꣣र्क꣡स्य꣢ । यो꣡नि꣢꣯म् । आ꣣स꣡द꣢म् । आ꣣ । स꣡दम् ॥४७२॥


स्वर रहित मन्त्र

इन्द्रायेन्दो मरुत्वते पवस्व मधुमत्तमः । अर्कस्य योनिमासदम् ॥४७२॥


स्वर रहित पद पाठ

इन्द्राय । इन्दो । मरुत्वते । पवस्व । मधुमत्तमः । अर्कस्य । योनिम् । आसदम् । आ । सदम् ॥४७२॥

सामवेद - मन्त्र संख्या : 472
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 5; अर्ध-प्रपाठक » 2; दशतिः » 4; मन्त्र » 6
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 5; खण्ड » 1;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (इन्द्रो) હે આર્દ્રભાવ-કૃપા ભાવથી પૂર્ણ સોમ-આનંદ સ્વરૂપ પરમાત્મન્ ! તું (मधुमत्तमः) અત્યંત મધુમાન-મધુર આનંદથી પૂર્ણ બનેલ (मरुत्वते इन्द्राय पवस्व) પ્રાણવાળા આત્મા-ઉપાસકને માટે પ્રાપ્ત થા, જે (अर्कस्य योनिम्) અર્ચન-સ્તવનનું ગૃહ-સ્તુતિઘરમાં (आसदम्) સમગ્રરૂપથી બેસવા માટે. (૬)

भावार्थ -

ભાવાર્થ: આદ્ર રસપૂર્ણ, અત્યંત મધુર અને આનંદ સ્વરૂપ પરમાત્મન્ ! તું મારા-પ્રાણધારી આત્માને માટે આનંદધારા રૂપમાં પ્રાપ્ત થા, જે હું અર્ચન ગૃહ-સ્તુતિ ઘરમાં બેસીને તારું અર્ચન કરી રહ્યો છું. પરમાત્મન્ ! તું તો અનંત છે, હું એક દેશી છું. પરન્તુ તું મારા હૃદયદેશમાં તો રહેલ છે, જેથી મારી અંદર અન્તર્યામી રૂપથી પ્રાપ્ત થઈને મારા સ્તવનનો સ્વીકાર કર. (૬)

इस भाष्य को एडिट करें
Top