Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 476
ऋषिः - असितः काश्यपो देवलो वा देवता - पवमानः सोमः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - पावमानं काण्डम्
7

प꣡रि꣢ प्रि꣣या꣢ दि꣣वः꣢ क꣣वि꣡र्वया꣢꣯ꣳसि न꣣꣬प्त्यो꣢꣯र्हि꣣तः꣢ । स्वा꣣नै꣡र्या꣢ति क꣣वि꣡क्र꣢तुः ॥४७६॥

स्वर सहित पद पाठ

प꣡रि꣢꣯ । प्रि꣣या꣢ । दि꣣वः꣢ । क꣣विः꣢ । व꣡याँ꣢꣯सि । न꣣प्त्योः꣢ । हि꣣तः꣢ । स्वा꣣नैः । या꣣ति । कवि꣡क्र꣢तुः । क꣣वि꣢ । क्र꣣तुः ॥४७६॥


स्वर रहित मन्त्र

परि प्रिया दिवः कविर्वयाꣳसि नप्त्योर्हितः । स्वानैर्याति कविक्रतुः ॥४७६॥


स्वर रहित पद पाठ

परि । प्रिया । दिवः । कविः । वयाँसि । नप्त्योः । हितः । स्वानैः । याति । कविक्रतुः । कवि । क्रतुः ॥४७६॥

सामवेद - मन्त्र संख्या : 476
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 5; अर्ध-प्रपाठक » 2; दशतिः » 4; मन्त्र » 10
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 5; खण्ड » 1;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (कविः) ક્રાન્તદર્શી સર્વજ્ઞ (कविक्रतुः) મેધાવી ઉપાસકોમાં ક્રિયાશીલ (नप्त्योः हित) દ્યાવા પૃથિવી મય વિશ્વમાં અથવા દ્યુલોકથી પૃથિવીલોક સુધીમાં નિહિત-વ્યાપ્ત અથવા વિદ્યમાન, ઉત્પાદક, પ્રેરક, શાન્ત રસરૂપ પરમાત્મા (दिवः) અમૃતધામ-મોક્ષધામનાં (प्रिया वयांसि) પ્રિય પક્ષીઓ ! મોક્ષ માટે ઉડવા પક્ષીઓ અથવા પક્ષીઓની સમાન (स्वानैः) પોતાની અંદર નિષ્પન્ન કરનાર ઉપાસકોને (परियाति) ચારે તરફથી પ્રાપ્ત થાય છે. (૧૦)

भावार्थ -

ભાવાર્થ : ક્રાન્તદર્શી સર્વજ્ઞ પરમાત્મા મેધાવી ઉપાસકોને ક્રિયાશીલ કરનાર, દ્યુલોકથી લઈને પૃથિવી લોક સુધી સમસ્ત વિશ્વમાં વ્યાપક રહેલ છે. અમૃતધામ મોક્ષની તરફ ઉડવા માટે પક્ષી બન અથવા પક્ષી સમાન હૃદયમાં સાક્ષાત્ કરનાર ઉપાસકને ચારે તરફથી પ્રાપ્ત થાય છે. (૧૦)

इस भाष्य को एडिट करें
Top