Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 51
ऋषिः - सौभरि: काण्व: देवता - अग्निः छन्दः - बृहती स्वरः - मध्यमः काण्ड नाम - आग्नेयं काण्डम्
6

प्र꣡ दैवो꣢꣯दासो अ꣣ग्नि꣢र्दे꣣व꣢꣫ इन्द्रो꣣ न꣢ म꣣ज्म꣡ना꣢ । अ꣡नु꣢ मा꣣त꣡रं꣢ पृथि꣣वीं꣡ वि वा꣢꣯वृते त꣣स्थौ꣡ नाक꣢꣯स्य꣣ श꣡र्म꣢णि ॥५१॥

स्वर सहित पद पाठ

प्र꣢ । दै꣡वो꣢꣯दासः । दै꣡वः꣢꣯ । दा꣣सः । अग्निः꣢ । दे꣣वः꣢ । इ꣡न्द्रः꣢꣯ । न । म꣣ज्म꣡ना꣢ । अ꣡नु꣢꣯ । मा꣣त꣡र꣢म् । पृ꣣थिवी꣢म् । वि । वा꣣वृते । तस्थौ꣢ । ना꣡क꣢꣯स्य । श꣡र्म꣢꣯णि ॥५१॥


स्वर रहित मन्त्र

प्र दैवोदासो अग्निर्देव इन्द्रो न मज्मना । अनु मातरं पृथिवीं वि वावृते तस्थौ नाकस्य शर्मणि ॥५१॥


स्वर रहित पद पाठ

प्र । दैवोदासः । दैवः । दासः । अग्निः । देवः । इन्द्रः । न । मज्मना । अनु । मातरम् । पृथिवीम् । वि । वावृते । तस्थौ । नाकस्य । शर्मणि ॥५१॥

सामवेद - मन्त्र संख्या : 51
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 5; मन्त्र » 7
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 5;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (दैवोदासः अग्निः देवः) દ્યુલોકના દર્શક સૂર્યમાં વિદ્યમાન - પરમાત્મા દેવ (ओ३म् नाकस्य शर्मणि तस्थौ) આનંદના ગૃહ મોક્ષધામમાં સ્થિર થઈને (मातरं पृथिवीं प्रवावृते अनु ' अनुवावृते ' ' विवावृते ') સમસ્ત પદાર્થોની નિર્માત્રી પ્રથિત જગતી સૃષ્ટિના પ્રતિ પુનઃ પુનઃ પ્રવૃત્ત થાય છે - ઉત્પન્ન કરે છે, પુનઃ પુનઃ વિવૃત્ત થાય છે તેથી વિગત થાય છે - તેનો સંહાર કરે છે;
       એ એવો છે (इन्द्रः नः मज्मना) જેમ રાજા શાસન બળથી રાષ્ટ્રનું નિર્માણ અને વૃદ્ધિ કરે છે, તેનું રક્ષણ કરે છે અને તેનાથી નિવૃત્ત પણ થઈ જાય છે; તે એવો પરમાત્મા મોક્ષથી પૂર્વ મારા હૃદયમાં પ્રાપ્ત થાય. (૨) 

भावार्थ -

ભાવાર્થ : સૂર્યના પ્રકાશ અને તાપનો પ્રભાવ મહાન છે, પરન્તુ તેમાં પ્રકાશ અને તાપ આપનાર તેની અંદર રહેલ વ્યાપક ओ३म् - બ્રહ્મ પરમાત્મા છે તે જ મુક્ત આત્માઓને મોક્ષરૂપ આનંદ ભવનમાં વસાવે છે અને તે જ આ વિસ્તૃત સૃષ્ટિને ઉત્પન્ન કરે છે, ધારણ કરે છે અને અન્તમાં તેનો પ્રલય કરે છે, તેને હૃદયમાં ધારણ કરવો જોઈએ. (૭)

इस भाष्य को एडिट करें
Top