Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 530
ऋषिः - प्रस्कण्वः काण्वः देवता - पवमानः सोमः छन्दः - त्रिष्टुप् स्वरः - धैवतः काण्ड नाम - पावमानं काण्डम्
9

क꣡नि꣢क्रन्ति꣣ ह꣢रि꣣रा꣢ सृ꣣ज्य꣡मा꣢नः꣣ सी꣢द꣣न्व꣡न꣢स्य ज꣣ठ꣡रे꣢ पुना꣣नः꣢ । नृ꣡भि꣢र्य꣣तः꣡ कृ꣢णुते नि꣣र्णि꣢जं꣣ गा꣡मतो꣢꣯ म꣣तिं꣡ ज꣢नयत स्व꣣धा꣡भिः꣢ ॥५३०॥

स्वर सहित पद पाठ

क꣡नि꣢꣯क्रन्ति । ह꣡रिः꣢꣯ । आ । सृ꣣ज्य꣡मा꣢नः । सी꣡द꣢꣯न् । व꣡न꣢꣯स्य । ज꣣ठ꣡रे꣢ । पु꣣नानः꣢ । नृ꣡भिः꣢ । य꣣तः꣢ । कृ꣣णुते । निर्णि꣡ज꣢म् । निः꣣ । नि꣡ज꣢꣯म् । गाम् । अ꣡तः꣢꣯ । म꣣ति꣢म् । ज꣣नयत । स्वधा꣡भिः꣢ । स्व꣣ । धा꣡भिः꣢꣯ ॥५३०॥


स्वर रहित मन्त्र

कनिक्रन्ति हरिरा सृज्यमानः सीदन्वनस्य जठरे पुनानः । नृभिर्यतः कृणुते निर्णिजं गामतो मतिं जनयत स्वधाभिः ॥५३०॥


स्वर रहित पद पाठ

कनिक्रन्ति । हरिः । आ । सृज्यमानः । सीदन् । वनस्य । जठरे । पुनानः । नृभिः । यतः । कृणुते । निर्णिजम् । निः । निजम् । गाम् । अतः । मतिम् । जनयत । स्वधाभिः । स्व । धाभिः ॥५३०॥

सामवेद - मन्त्र संख्या : 530
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 6; अर्ध-प्रपाठक » 1; दशतिः » 4; मन्त्र » 8
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 5; खण्ड » 6;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (वनस्य जठरे पुनानः हरिः) સંભજન કરનાર ઉપાસકની મધ્ય-અંદર (आसृज्यमानः) સમગ્રરૂપથી સાક્ષાત્ કરવામાં આવતા (पुनानः) ઉપાસકને પવિત્ર કરતા (हरिः) દુઃખનાશક, સુખદાતા પરમાત્મા (कनिक्रन्ति) ઉપાસકને ઉપદેશ આપે છે (नृभिः) મુમુક્ષુજનો દ્વારા (यतः) અભ્યસ્ત-અભ્યાસમાં લાવેલ (निर्णिजं कृणुते) એ પોતાને શુદ્ધ સ્વરૂપમાં પ્રકટ કરે છે. (अतः) તેથી હે મુમુક્ષુજનો ! તમે (गां मतिं स्वधाभिः जनयत) સ્વધ્યાન ધારણાથી અથવા સ્વધારણ શક્તિઓથી અથવા આત્મ ભાવનાઓ દ્વારા સ્તુતિવાણીને તેના પ્રતિ સંપન્ન કરો. (૮)
 

भावार्थ -

ભાવાર્થ : સારી રીતે ભક્તિ કરનાર ઉપાસકની અંદર પરમાત્મા સમગ્રરૂપથી સાક્ષાત્ કરવામાં આવતા ઉપાસકને પવિત્ર કરે છે તથા દુઃખનાશક અને સુખદાતા બનીને ઉપાસકને ઉપદેશ કરે છે, મુમુક્ષુજનો દ્વારા અભ્યાસમાં લાવેલ પોતાના શુદ્ધ સ્વરૂપને આવિષ્કૃત કરે છે, તેથી મુમુક્ષુજન સ્વધારણ શક્તિઓ-આત્મ ભાવનાઓથી તેને માટે સ્તુતિ-ઉપાસના સમર્પિત કરે છે. (૮)
 

इस भाष्य को एडिट करें
Top