Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 54
ऋषिः - कण्वो घौरः
देवता - अग्निः
छन्दः - बृहती
स्वरः - मध्यमः
काण्ड नाम - आग्नेयं काण्डम्
5
नि꣡ त्वाम꣢꣯ग्ने꣣ म꣡नु꣢र्दधे꣣ ज्यो꣢ति꣣र्ज꣡ना꣢य꣣ श꣡श्व꣢ते । दी꣣दे꣢थ꣣ क꣡ण्व꣢ ऋ꣣त꣡जा꣢त उक्षि꣣तो꣡ यं न꣢꣯म꣣स्य꣡न्ति꣢ कृ꣣ष्ट꣡यः꣢ ॥५४॥
स्वर सहित पद पाठनि꣢ । त्वाम् । अ꣣ग्ने । म꣡नुः꣢꣯ । द꣣धे । ज्यो꣡तिः꣢꣯ । ज꣡ना꣢꣯य । श꣡श्व꣢꣯ते । दी꣣दे꣡थ꣢ । क꣡ण्वे꣢꣯ । ऋ꣣त꣡जा꣢तः । ऋ꣣त । जा꣣तः । उक्षितः꣢ । यम् । न꣣मस्य꣡न्ति꣢ । कृ꣣ष्ट꣡यः꣢ ॥५४॥
स्वर रहित मन्त्र
नि त्वामग्ने मनुर्दधे ज्योतिर्जनाय शश्वते । दीदेथ कण्व ऋतजात उक्षितो यं नमस्यन्ति कृष्टयः ॥५४॥
स्वर रहित पद पाठ
नि । त्वाम् । अग्ने । मनुः । दधे । ज्योतिः । जनाय । शश्वते । दीदेथ । कण्वे । ऋतजातः । ऋत । जातः । उक्षितः । यम् । नमस्यन्ति । कृष्टयः ॥५४॥
सामवेद - मन्त्र संख्या : 54
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 5; मन्त्र » 10
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 5;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 5; मन्त्र » 10
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 5;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (अग्ने) હે પરમાત્મન્ ! (त्वां ज्योतिः) તારી જ્યોતિને (शश्वते जनाय) શાશ્વત અર્થાત્ અમર જન મુક્ત આત્મા બની જવા માટે (मनुः निदधे) મનનશીલ ઉપાસક અંદર ધારણ કરે છે, (ऋतजातः उक्षितः) ૠત = વેદજ્ઞાનનાં શ્રવણથી પ્રસિદ્ધ તથા ધ્યાન સિંચિત - નિદિધ્યાસનથી પ્રાપ્ત થયેલ (कण्वे दीदेथ) મેધાવી ધ્યાનીની અંદર પ્રકાશિત બની જાય છે. (यं कृष्टयः नमस्यन्ति) જે પરમાત્માને કર્મશીલ સાધારણ મનુષ્ય નમસ્કાર કરે છે, બાહ્ય રીતિથી સ્વીકાર કરે છે. (૧૦)
भावार्थ -
ભાવાર્થ : સામાન્ય મનુષ્ય પરમાત્માનું શ્રવણ કરીને પ્રત્યેક કર્મનાં અનુષ્ઠાનમાં તેનો માત્ર નમસ્કાર કરીને સ્વીકાર કરે છે. તેથી ઉત્કૃષ્ટ મનુષ્ય શ્રવણ પછી પરમાત્માનું મનન પણ કરે છે. ઉત્તમ અધિકારી ઉપાસક શ્રવણ, મનન પછી પરમાત્માનું નિદિધ્યાસન પણ કરીને પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે. (૧૦)
‘આગમ-શ્રવણથી, અનુમાન-મનનથી, ધ્યાન અભ્યાસરસ-નિદિધ્યાનથી એ ત્રણ સ્થાનોમાં પ્રજ્ઞાને લગાવીને પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે.’’ (યોગ. ૧ : ૪૮ વ્યાસ.)