Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 611
ऋषिः - वामदेवो गौतमः
देवता - लिंगोक्ताः
छन्दः - महा पङ्क्तिः
स्वरः - पञ्चमः
काण्ड नाम - आरण्यं काण्डम्
2
य꣡शो꣢ मा꣣ द्या꣡वा꣢पृथि꣢वी꣢꣯ यशो꣢꣯ मेन्द्रबृहस्प꣣ती꣢ । य꣢शो꣣ भ꣡ग꣢स्य विन्दतु꣣ य꣡शो꣢ मा꣣ प्र꣡ति꣢मुच्यताम् । य꣣शसा꣢३स्याः꣢ स꣣ꣳ स꣢दो꣣ऽहं꣡ प्र꣢वदि꣣ता꣡ स्या꣢म् ॥६११॥
स्वर सहित पद पाठय꣡शः꣢꣯ । मा꣣ । द्या꣡वा꣢꣯ । पृ꣣थिवी꣡इति꣢ । य꣡शः꣢꣯ । मा꣣ । इन्द्रबृहस्पती꣢ । इ꣣न्द्र । बृहस्पती꣡इति꣢ । य꣡शः꣢꣯ । भ꣡ग꣢꣯स्य । वि꣣न्दतु । य꣡शः꣢꣯ । मा꣣ । प्र꣡ति꣢꣯ । मु꣣च्यताम् । यशस्वी꣢ । अ꣣स्याः꣢ । सं꣣ऽस꣡दः꣢ । स꣣म् । स꣡दः꣢ । अ꣣ह꣢म् । प्र꣣वदिता꣢ । प्र꣣ । वदिता꣢ । स्या꣣म् ॥६११॥
स्वर रहित मन्त्र
यशो मा द्यावापृथिवी यशो मेन्द्रबृहस्पती । यशो भगस्य विन्दतु यशो मा प्रतिमुच्यताम् । यशसा३स्याः सꣳ सदोऽहं प्रवदिता स्याम् ॥६११॥
स्वर रहित पद पाठ
यशः । मा । द्यावा । पृथिवीइति । यशः । मा । इन्द्रबृहस्पती । इन्द्र । बृहस्पतीइति । यशः । भगस्य । विन्दतु । यशः । मा । प्रति । मुच्यताम् । यशस्वी । अस्याः । संऽसदः । सम् । सदः । अहम् । प्रवदिता । प्र । वदिता । स्याम् ॥६११॥
सामवेद - मन्त्र संख्या : 611
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 6; अर्ध-प्रपाठक » 3; दशतिः » 3; मन्त्र » 10
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 6; खण्ड » 3;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 6; अर्ध-प्रपाठक » 3; दशतिः » 3; मन्त्र » 10
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 6; खण्ड » 3;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (द्यावा पृथिवी) પિતા માતા (मा यशः) મારી યશ પ્રાપ્તિના કારણ બને-અન્તતઃ યશોરૂપ પરમાત્માની પ્રાપ્તિનાં કારણ બને (इन्द्राबृहस्पती) શિષ્ય અને ગુરુ (मा यशः) મારી યશ પ્રાપ્તિનાં કારણ બને-અન્તતઃ પરમાત્માની પ્રાપ્તિનાં કારણ બને (भगस्य यशः विन्दतु) ઐશ્વર્યનો યશ પ્રાપ્ત થાય-અન્તતઃ ઐશ્વર્ય પણ પરમાત્માની પ્રાપ્તિ કરાવે (यशः मा प्रति मुच्यताम्) યશ મને ગ્રહણ કરે-યશોરૂપ પરમાત્મા મારો સ્વીકાર કરે (अस्याः संसदः) આ માનવ સમાજનો (अहं यशस्वी प्रवदिता स्याम्) હું યશસ્વી પ્રવક્તા-અન્તતઃ યશોરૂપ પરમાત્માનો કુશળ પ્રવક્તા બનું. (૧૦)
भावार्थ -
ભાવાર્થ : પિતા-માતાની સેવામાં આજ્ઞાપાલનમાં હું યશસ્વી બનું-અન્તતઃ યશોરૂપ પરમાત્માની પ્રાપ્તિ કરું, શિષ્ય અને ગુરુથી એમ વર્તુ કે જેથી હું યશોવાન બનું-અન્તતઃ યશોરૂપ પરમાત્માની પ્રાપ્તિમાં સહાયક બનું, ઐશ્વર્યનો યશ પ્રાપ્ત કરું-અન્તતઃ યશોરૂપ પરમાત્માની પ્રાપ્તિનું સાધન બનું, યશ મને અપનાવે, અપયશનું કાર્ય ન કરું, અન્તતઃ યશોરૂપ પરમાત્મા મને પ્રાપ્ત થાય. માનવ સમાજનો યશસ્વી હિતવક્તા બનું, અન્તતઃ યશોરૂપ પરમાત્માનો કુશળ વક્તા બનું. (૧૦)