Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 615
ऋषिः - वामदेवो गौतमः देवता - अग्निः छन्दः - पङ्क्तिः स्वरः - पञ्चमः काण्ड नाम - आरण्यं काण्डम्
3

भ्रा꣡ज꣢न्त्यग्ने समिधान दीदिवो जि꣣ह्वा꣡ च꣢रत्य꣣न्त꣢रा꣣स꣡नि꣢ । स꣡ त्वं नो꣢꣯ अग्ने꣣ प꣡य꣢सा वसु꣣वि꣢द्र꣣यिं꣡ वर्चो꣢꣯ दृ꣣शे꣡ऽदाः꣢ ॥६१५

स्वर सहित पद पाठ

भ्रा꣡ज꣢꣯न्ती। अ꣣ग्ने । समिधान । सम् । इधान । दीदिवः । जिह्वा꣢ । च꣣रति । अन्तः꣢ । आ꣣स꣡नि꣢ । सः । त्वम् । नः꣣ । अग्ने । प꣡य꣢꣯सा । व꣣सुवि꣢त् । व꣣सु । वि꣢त् । र꣣यि꣢म् । व꣡र्चः꣢꣯ । दृ꣣शे꣢ । दाः꣣ ॥६१५॥


स्वर रहित मन्त्र

भ्राजन्त्यग्ने समिधान दीदिवो जिह्वा चरत्यन्तरासनि । स त्वं नो अग्ने पयसा वसुविद्रयिं वर्चो दृशेऽदाः ॥६१५


स्वर रहित पद पाठ

भ्राजन्ती। अग्ने । समिधान । सम् । इधान । दीदिवः । जिह्वा । चरति । अन्तः । आसनि । सः । त्वम् । नः । अग्ने । पयसा । वसुवित् । वसु । वित् । रयिम् । वर्चः । दृशे । दाः ॥६१५॥

सामवेद - मन्त्र संख्या : 615
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 6; अर्ध-प्रपाठक » 3; दशतिः » 4; मन्त्र » 1
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 6; खण्ड » 4;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (समिधान दीदिवः अग्ने) હે સમ્યક્ પ્રકાશમાન અન્યોને પ્રકાશિત કરનાર અગ્રણી પરમાત્મન્ ! (भ्राजन्ती जिह्वा) તારા ગુણોનો પ્રકાશ કરતી વાક્-વાણી (आसनि अन्तः चरति) મુખમાં પ્રાપ્ત છે (सः त्वम्) તે તું (वसुविद् अग्ने) હે ધન પ્રાપ્ત કરાવનાર પરમાત્મન્ ! (दृशे) તારા દર્શન માટે (नः) અમારે માટે (रयिं वर्चः पयसा) પુષ્ટિ-સ્વાસ્થ્ય બ્રહ્મવર્ચસને પ્રાણશક્તિની સાથે (अदाः) પ્રદાન કર. (૧)
 

भावार्थ -

ભાવાર્થ : હે સ્વયં પ્રકાશમાન તથા અન્યોને પ્રકાશિત કરનાર અગ્નિ-અગ્રણી પરમાત્મન્ ! તારા ગુણોને પ્રકાશિત કરતી વાણી મારા મુખમાં પ્રાપ્ત છે. તે તારી સ્તુતિ કરતી રહે છે; એના બદલામાં તું તારા દર્શન માટે અમારે માટે પુષ્ટિ, સ્વાસ્થ્ય, પ્રાણશક્તિ અને બ્રહ્મવર્ચસ (બ્રહ્મજ્ઞાનથી ઉત્પન્ન થતું તેજ) પ્રદાન કર. (૧)
 

इस भाष्य को एडिट करें
Top