Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 618
ऋषिः - वामदेवो गौतमः
देवता - पुरुषः
छन्दः - अनुष्टुप्
स्वरः - गान्धारः
काण्ड नाम - आरण्यं काण्डम्
6
त्रि꣣पा꣢दू꣣र्ध्व꣢꣫ उदै꣣त्पु꣡रु꣢षः꣣ पादो꣢ऽस्ये꣣हा꣡भ꣢व꣣त्पु꣡नः꣢ । त꣢था꣣ वि꣢ष्व꣣꣬ङ् व्य꣢꣯क्रामदशनानश꣣ने꣢ अ꣣भि꣢ ॥६१८॥
स्वर सहित पद पाठत्रि꣣पा꣢त् । त्रि꣣ । पा꣢त् । ऊ꣣र्ध्वः꣢ । उत् । ऐ꣣त् । पु꣡रु꣢꣯षः । पा꣡दः꣢꣯ । अ꣣स्य । इह꣢ । अ꣣भवत् । पु꣢न꣣रि꣡ति꣢ । त꣡था꣢꣯ । वि꣡ष्व꣢꣯ङ् । वि । स्व꣣ङ् । वि꣢ । अ꣣क्रामत् । अशनानशने꣢ । अ꣣शन । आनशने꣡इति꣢ । अ꣣भि꣢ ॥६१८॥
स्वर रहित मन्त्र
त्रिपादूर्ध्व उदैत्पुरुषः पादोऽस्येहाभवत्पुनः । तथा विष्वङ् व्यक्रामदशनानशने अभि ॥६१८॥
स्वर रहित पद पाठ
त्रिपात् । त्रि । पात् । ऊर्ध्वः । उत् । ऐत् । पुरुषः । पादः । अस्य । इह । अभवत् । पुनरिति । तथा । विष्वङ् । वि । स्वङ् । वि । अक्रामत् । अशनानशने । अशन । आनशनेइति । अभि ॥६१८॥
सामवेद - मन्त्र संख्या : 618
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 6; अर्ध-प्रपाठक » 3; दशतिः » 4; मन्त्र » 4
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 6; खण्ड » 4;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 6; अर्ध-प्रपाठक » 3; दशतिः » 4; मन्त्र » 4
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 6; खण्ड » 4;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (त्रिपात् पुरुषः) ત્રણ પાદ-ત્રણ અમૃતાનંદરૂપો વાળો પરમ પુરુષ (ऊर्ध्वः उदैत्) નાશવાન જગત્ થી પર, ઉપર ઉઠેલ છે (अस्य पादः इहः पुनः अभवत्) તેના પગ માત્ર જગતરૂપ અહીં નીચે પુનઃ પુનઃ થાય છે. (तथा) એ રૂપમાં તે (अशनाशने अभि) ભોગનારા જંગમ-ચેતન અને ન ભોગનારા જડને લક્ષ્ય કરીને (विष्वङ् व्यक्रामत्) ઉત્પાદન ધારણ નિયંત્રણ કર્મફળ પ્રદાન આદિ વિવિધ શક્તિઓથી સરળતાથી પ્રાપ્ત થનાર પરમાત્મા પોતાના વિક્રમમાં રાખેલ છે. (૪)
भावार्थ -
ભાવાર્થ : પૂર્ણ પુરુષ પરમાત્મા બે સ્થાનમાં બિરાજમાન છે એક સ્થાન તો જગત છે, જે વારંવાર ઉત્પન્ન થયા કરે છે, તેમાં ભોગનારા જંગમ અને ન ભોગનારા જડ ઉત્પન્ન થતા રહે છે, તેને પરમાત્માએ પોતાની વિવિધ શક્તિઓથી પોતાને વશ રાખેલ છે. બીજું સ્થાન જગતથી પૃથક્ અમૃતાનંદરૂપ મોક્ષ છે, મુમુક્ષુ ઉપાસક આત્માઓ તેમાં મોક્ષાનંદ પ્રાપ્ત કરે છે. (૪)