Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 66
ऋषिः - कुत्स आङ्गिरसः देवता - अग्निः छन्दः - जगती स्वरः - निषादः काण्ड नाम - आग्नेयं काण्डम्
4

इ꣣म꣢꣫ꣳ स्तो꣣म꣡मर्ह꣢ते जा꣣त꣡वे꣢दसे र꣡थ꣢मिव꣣ सं꣡ म꣢हेमा मनी꣣ष꣡या꣢ । भ꣣द्रा꣢꣫ हि नः꣣ प्र꣡म꣢तिरस्य स꣣ꣳस꣡द्यग्ने꣢꣯ स꣣ख्ये꣡ मा रि꣢꣯षामा व꣣यं꣡ तव꣢꣯ ॥६६॥

स्वर सहित पद पाठ

इ꣣म꣢म् । स्तो꣡मम꣢꣯म् । अ꣡र्ह꣢꣯ते । जा꣣त꣡वे꣢दसे । जा꣣त꣢ । वे꣣दसे । र꣡थ꣢꣯म् । इ꣣व । स꣢꣯म् । म꣣हेम । मनीष꣡या꣢ । भ꣣द्रा꣢ । हि । नः꣣ । प्र꣡म꣢꣯तिः । प्र । म꣣तिः । अस्य । सँस꣡दि꣢ । सम् । स꣡दि꣢꣯ । अ꣡ग्ने꣢꣯ । स꣣ख्ये꣢ । स꣣ । ख्ये꣢ । मा । रि꣣षाम । वय꣢म् । त꣡व꣢꣯ ॥६६॥


स्वर रहित मन्त्र

इमꣳ स्तोममर्हते जातवेदसे रथमिव सं महेमा मनीषया । भद्रा हि नः प्रमतिरस्य सꣳसद्यग्ने सख्ये मा रिषामा वयं तव ॥६६॥


स्वर रहित पद पाठ

इमम् । स्तोममम् । अर्हते । जातवेदसे । जात । वेदसे । रथम् । इव । सम् । महेम । मनीषया । भद्रा । हि । नः । प्रमतिः । प्र । मतिः । अस्य । सँसदि । सम् । सदि । अग्ने । सख्ये । स । ख्ये । मा । रिषाम । वयम् । तव ॥६६॥

सामवेद - मन्त्र संख्या : 66
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » 2; मन्त्र » 4
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 7;
Acknowledgment

पदार्थ -


પદાર્થ : (अर्हते जातवेदसे) સર્વજ્ઞાનપ્રકાશક તથા સર્વજ્ઞ પરમાત્માને માટે (इमं स्तोमम्) આ સ્તુતિસમૂહ સ્તુતિ પ્રવાહને (रथम् इव) રથની સમાન - જેમ રથ ઇચ્છિત સ્થાન પર પહોંચાડે છે , તેમ ઇચ્છિત મોક્ષધામ પહોંચાડનારને (मनीषया सम्महेम) હૃદયની ભાવના - શ્રદ્ધાપૂર્વક સમર્પિત કરીએ છીએ. (अस्य संसदि) એ પરમાત્મા ની સંગતિ - ઉપાસનામાં (नः प्रमतिः भद्राहि) અમારી પ્રકૃષ્ટ ધારણા - માનસિક સ્થિતિ - અંતઃસ્થલી પુણ્ય અને કલ્યાણરૂપી બની જાય , તેથી (अग्ने तव सख्ये) હે પરમાત્મન્ ! તારા મિત્રપણામાં (वयं मा रिषाम) અમે પીડિત ન બનીએ. (૪)

भावार्थ -

ભાવાર્થ : મનુષ્યને પ્રાપ્ત કરવા યોગ્ય પરમાત્મા તથા જવાનું સ્થાન મોક્ષધામ છે, પરમાત્મા પૂજ્ય છે જે અમને સર્વને જાણનાર છે, તેને પ્રાપ્ત કરવા અને તેની પાસે પહોંચવા માટે સ્તુતિ પ્રવાહ રથ સમાન છે, પહોંચાડનાર સાધન છે. તેની સહાયથી અમે ત્યાં સુધી પહોંચી શકશું. પરંતુ ચાહીયે શ્રદ્ધાથી , પરમાત્માની ઉપાસનામાં સંગતિ - અમારી આત્મસ્થિતિ પોતાના રૂપમાં પરિમાર્જિત બની જાય જે મોક્ષમાં હોય છે , તે પરમાત્માના મિત્રભાવમાં અમે બાધિત ન બનીએ અને મોક્ષમાં નિર્બાધ રહીશું. (૪)

इस भाष्य को एडिट करें
Top