Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 663
ऋषिः - विश्वामित्रो गाथिनो जमदग्निर्वा देवता - मित्रावरुणौ छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम -
8

आ꣡ नो꣢ मित्रावरुणा घृ꣣तै꣡र्गव्यू꣢꣯तिमुक्षतम् । म꣢ध्वा꣣ र꣡जा꣢ꣳसि सुक्रतू ॥६६३॥

स्वर सहित पद पाठ

आ꣢ । नः꣣ । मित्रा । मि । त्रा । वरुणा । घृतैः꣢ । ग꣡व्यू꣢꣯तिम् । गो । यू꣣तिम् । उक्षतम् । म꣡ध्वा꣢꣯ । र꣡जा꣢꣯ꣳसि । सुक्रतू । सु । क्रतूइ꣡ति꣢ ॥६६३॥


स्वर रहित मन्त्र

आ नो मित्रावरुणा घृतैर्गव्यूतिमुक्षतम् । मध्वा रजाꣳसि सुक्रतू ॥६६३॥


स्वर रहित पद पाठ

आ । नः । मित्रा । मि । त्रा । वरुणा । घृतैः । गव्यूतिम् । गो । यूतिम् । उक्षतम् । मध्वा । रजाꣳसि । सुक्रतू । सु । क्रतूइति ॥६६३॥

सामवेद - मन्त्र संख्या : 663
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » ; सूक्त » 5; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 1; खण्ड » 2; सूक्त » 2; मन्त्र » 1
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (सुक्रतू) હે શોભન-શ્રેષ્ઠ કર્મવાળા, (मित्रावरुणौ) પ્રાણની સમાન તું સંસારમાં સત્કર્મ માટે પ્રેરિત કરનાર પુનઃ અપાનની સમાન મોક્ષમાં પોતાની તરફ લઈ જનાર (नः) અમારી (गव्यूतिम्) સ્તુતિ પ્રવહભૂમિ-હૃદય ગુહાને (घृतैः) તારા તેજોમય દર્શન સ્નેહાદિથી (आ उक्षतम्) સિંચી દે (मध्वा रजांसि) તારા મધુર સુખભોગ ફળોથી અમારી રંજનીય ઇન્દ્રિયોને પણ સિંચ-તૃપ્ત કરી દે. (૧)
 

भावार्थ -

ભાવાર્થ : હે સુકાં પરમાત્મન્ ! તું સંસારમાં સત્કર્મ કરવા માટે પ્રેરક, પુનઃ મોક્ષ માટે તારી તરફ લઈ જનાર બનીને, અમારા સ્તુતિ-સ્થાનને તારા દર્શન, સ્નેહ આદિથી ભરી દે છે; તથા સંસારમાં પણ મધુર કર્મફળ ભોગથી અમારી રંજનીય ઇન્દ્રિયોને પણ તૃપ્ત કરી દે છે, જેથી પુનઃ ભટકવાનોઅશાન્ત થવાનો અવસર પ્રાપ્ત થતો નથી. (૧)
 

इस भाष्य को एडिट करें
Top