Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 673
ऋषिः - अहमीयुराङ्गिरसः
देवता - पवमानः सोमः
छन्दः - गायत्री
स्वरः - षड्जः
काण्ड नाम -
10
स꣢ न꣣ इ꣡न्द्रा꣢य꣣ य꣡ज्य꣢वे꣣ व꣡रु꣢णाय म꣣रु꣡द्भ्यः꣢ । व꣣रिवोवि꣡त्परि꣢꣯ स्रव ॥६७३॥
स्वर सहित पद पाठसः꣢ । नः꣣ । इ꣡न्द्रा꣢꣯य । य꣡ज्य꣢꣯वे । व꣡रु꣢꣯णाय । म꣣रु꣡द्भ्यः꣢ । व꣣रिवोवि꣢त् । व꣣रिवः । वि꣢त् । प꣡रि꣢꣯ । स्र꣣व ॥६७३॥
स्वर रहित मन्त्र
स न इन्द्राय यज्यवे वरुणाय मरुद्भ्यः । वरिवोवित्परि स्रव ॥६७३॥
स्वर रहित पद पाठ
सः । नः । इन्द्राय । यज्यवे । वरुणाय । मरुद्भ्यः । वरिवोवित् । वरिवः । वित् । परि । स्रव ॥६७३॥
सामवेद - मन्त्र संख्या : 673
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » ; सूक्त » 8; मन्त्र » 2
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 1; खण्ड » 3; सूक्त » 1; मन्त्र » 2
Acknowledgment
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » ; सूक्त » 8; मन्त्र » 2
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 1; खण्ड » 3; सूक्त » 1; मन्त्र » 2
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (सः) તે તું (वरिवोवित्) અત્યંત અભીષ્ટ રૂપ અમૃતધન મોક્ષૈશ્વર્ય પ્રાપ્ત કરાવનાર શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! (मरुद्भ्यः) પ્રાણોના (वरुणाय) શરીર ધારણ સમયે વરવાવાળા, (यज्ञवे) તેનું યજન કરનાર-અધ્યાત્મયજ્ઞમાં લગાવનાર-અપવર્ગ પ્રાપ્તિમાં દાન કરનાર, (इन्द्राय) આત્માને માટે (परिस्रव) પૂર્ણરૂપમાં અર્થાત્ મારી સર્વત્ર આનંદધારામાં પ્રાપ્ત થા.
भावार्थ -
ભાવાર્થ : તે શાન્ત સ્વરૂપ પરમાત્મા અમૃતધન-મોક્ષૈશ્વર્યને અત્યંત પ્રાપ્ત કરાવનાર તથા શરીર ધારણ માટે પ્રાણોને વરવાવાળા અધ્યાત્મયજ્ઞમાં તેનું યજન કરનાર આત્માને માટે પૂર્ણરૂપમાં અર્થાત્ સર્વત્ર આનંદધારારૂપમાં પ્રાપ્ત થાય છે. (૨)