Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 702
ऋषिः - कविर्भार्गवः देवता - पवमानः सोमः छन्दः - जगती स्वरः - निषादः काण्ड नाम -
8

अ꣡व꣢ द्युता꣣नः꣢ क꣣ल꣡शा꣢ꣳ अचिक्रद꣣न्नृ꣡भि꣢र्येमा꣣णः꣢꣫ कोश꣣ आ꣡ हि꣢र꣣ण्य꣡ये꣢ । अ꣣भी꣢ ऋ꣣त꣡स्य꣢ दो꣣ह꣡ना꣢ अनूष꣣ता꣡धि꣢ त्रिपृ꣣ष्ठ꣢ उ꣣ष꣢सो꣣ वि꣡ रा꣢जसि ॥७०२॥

स्वर सहित पद पाठ

अ꣡व꣢꣯ । द्यु꣣तानः꣢ । क꣣ल꣡शा꣢न् । अ꣣चिक्रदत् । नृ꣡भिः꣢꣯ । ये꣣मानः꣢ । को꣡शे꣢꣯ । आ । हि꣣रण्य꣡ये꣢ । अ꣡भि꣢ । ऋ꣣त꣡स्य꣢ । दो꣣ह꣡नाः꣢ । अ꣣नूषत । अ꣡धि꣢꣯ । त्रि꣣पृष्ठः꣢ । त्रि꣣ । पृष्ठः꣢ । उ꣣ष꣡सः꣢ । वि । रा꣣जसि ॥७०२॥


स्वर रहित मन्त्र

अव द्युतानः कलशाꣳ अचिक्रदन्नृभिर्येमाणः कोश आ हिरण्यये । अभी ऋतस्य दोहना अनूषताधि त्रिपृष्ठ उषसो वि राजसि ॥७०२॥


स्वर रहित पद पाठ

अव । द्युतानः । कलशान् । अचिक्रदत् । नृभिः । येमानः । कोशे । आ । हिरण्यये । अभि । ऋतस्य । दोहनाः । अनूषत । अधि । त्रिपृष्ठः । त्रि । पृष्ठः । उषसः । वि । राजसि ॥७०२॥

सामवेद - मन्त्र संख्या : 702
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » ; सूक्त » 19; मन्त्र » 3
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 1; खण्ड » 5; सूक्त » 5; मन्त्र » 3
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (द्युतानः) દ્યોતમાન - સ્વ આત્મરૂપથી પ્રકાશમાન સોમ - શાંત સ્વરૂપ પરમાત્મા (नृभिः हिरण्यये कोशे आयेमानः) સુવર્ણકોશ - હૃદયકોશમાં આકર્ષિત કરવામાં આવતાં (कलशान् अभिक्रदत्) સમસ્ત જ્ઞાન આશયોમાં પ્રવચન કરે છે (ऋतस्य दोहना) સોમરૂપ અમૃતનું દોહન કરનારા મુમુક્ષુઓ જ્યારે (अनूषत) તેની સ્તુતિ કરે છે, ત્યારે પરમાત્મા (उपसः अधि त्रिपृष्ठे विराजसि) પરમાત્મન્ ! તું જ્ઞાનપ્રકાશ તરંગમાં થનારી સ્તુતિ, પ્રાર્થના, ઉપાસનાનાં સ્તરમાં વિશેષરૂપથી પ્રકાશમાન થાય છે. (૩)
 

भावार्थ -

ભાવાર્થ : સ્વરૂપથી પ્રકાશમાન પરમાત્મા જ્યારે મુમુક્ષુઓ દ્વારા દિવ્ય હૃદયકોશમાં આકર્ષિત કરવામાં આવે છે, ત્યારે તે સમસ્ત જ્ઞાનવિષયોને સમજાવે છે, પુનઃ તે અમૃતરૂપ પરમાત્માનું દોહન કરનારા મુમુક્ષુ ઉપાસકો જ્યારે તેની સ્તુતિ કરે છે, ત્યારે હે પરમાત્મન્ ! તું જ્ઞાનપ્રકાશધારામાં થનારી સ્તુતિ, પ્રાર્થના, ઉપાસના સ્તરમાં વિશેષ રૂપથી પ્રકાશિત થાય છે-સાક્ષાત્ થાય છે. (૩)
 

इस भाष्य को एडिट करें
Top