Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 74
ऋषिः - वत्सप्रिर्भालन्दनः
देवता - अग्निः
छन्दः - त्रिष्टुप्
स्वरः - धैवतः
काण्ड नाम - आग्नेयं काण्डम्
6
प्र꣢ भू꣣र्ज꣡य꣢न्तं म꣣हां꣡ वि꣢पो꣣धां꣢ मू꣣रै꣡रमू꣢꣯रं पु꣣रां꣢ द꣣र्मा꣡ण꣢म् । न꣡य꣢न्तं गी꣣र्भि꣢र्व꣣ना꣡ धियं꣢꣯ धा꣣ ह꣡रि꣢श्मश्रुं꣣ न꣡ वर्मणा꣢꣯ धन꣣र्चि꣢म् ॥७४॥
स्वर सहित पद पाठप्र꣢ । भूः꣣ । ज꣡य꣢꣯न्तम् । म꣣हा꣢म् । वि꣣पोधा꣢म् । वि꣣पः । धा꣢म् । मू꣣रैः꣢ । अ꣡मू꣢꣯रम् । अ꣢ । मू꣣रम् । पुरा꣢म् । द꣣र्मा꣡ण꣢म् । न꣡य꣢꣯न्तम् । गी꣣र्भिः꣢ । व꣣ना꣢ । धि꣡य꣢꣯म् । धाः꣢ । ह꣡रि꣢꣯श्मश्रुम् । ह꣡रि꣢꣯ । श्म꣣श्रुम् । न꣢ । व꣡र्म꣢꣯णा । ध꣣नर्चि꣢म् ॥७४॥
स्वर रहित मन्त्र
प्र भूर्जयन्तं महां विपोधां मूरैरमूरं पुरां दर्माणम् । नयन्तं गीर्भिर्वना धियं धा हरिश्मश्रुं न वर्मणा धनर्चिम् ॥७४॥
स्वर रहित पद पाठ
प्र । भूः । जयन्तम् । महाम् । विपोधाम् । विपः । धाम् । मूरैः । अमूरम् । अ । मूरम् । पुराम् । दर्माणम् । नयन्तम् । गीर्भिः । वना । धियम् । धाः । हरिश्मश्रुम् । हरि । श्मश्रुम् । न । वर्मणा । धनर्चिम् ॥७४॥
सामवेद - मन्त्र संख्या : 74
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » 3; मन्त्र » 2
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 8;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » 3; मन्त्र » 2
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 8;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (प्रभूः) સંસાર રચનામાં સંભવ સમસ્ત શક્તિઓમાં (जयन्तम्) પહોંચેલ (महां विपोधाम्) મહાન અને વિપ = મેધાવી - ઋષિ - મુમુક્ષુ ઉપાસકોને ધારણ કરનાર (मूरैः पुरां दर्माणम् अमूरम्) મૂઢ અજ્ઞાન બદ્ધ જીવાત્માઓ દ્વારા પ્રાપ્ત પુરો = શરીરોનું પ્રદાન કરીને વિદારણ કરનાર અમૂઢ - જ્ઞાનપૂર્ણ સર્વજ્ઞ - અજ્ઞાન બંધનથી રહિત (गीर्भिः वनाधियं नयन्तम्) સ્તુતિઓ દ્વારા વનો - વનનીય શ્રેષ્ઠ ગુણો અને બુદ્ધિને પ્રાપ્ત કરાવનાર (वर्मणा हरिश्मश्रुं न) પ્રકાશરૂપ વારણ ઘેરાવની દૃષ્ટિથી જ્ઞાનપ્રકાશનો ઘેરાવો નાખનાર હોવાથી સૂર્યસમાન જ્ઞાનસૂર્ય બનેલા (धनर्चि धाः) ધારણ કરવા યોગ્ય અર્ચિ = જ્યોતિયુક્ત પરમાત્માને ધારણ કર - ધ્યાનમાં લાવ. (૨)
भावार्थ -
ભાવાર્થ : સમસ્ત સંસારની રચનામાં શક્તિશાળી અને મુમુક્ષુ ઉપાસકના આધાર , સર્વજ્ઞ તથા અજ્ઞાનથી બંધાયેલ જીવાત્માઓના ઉદ્ધારક , સ્વયં અજ્ઞાન બંધનથી રહિત , સ્તુતિઓ દ્વારા શ્રેષ્ઠ ગુણો અને બુદ્ધિને પ્રાપ્ત કરાવનાર , સૂર્યસમાન સ્વયં પ્રકાશથી પૂર્ણ અને ધારણ કરવા યોગ્ય જેની અર્ચના અથવા જ્યોતિ છે , એવા પરમાત્માની ધ્યાન , ઉપાસના કરવી જોઈએ. (૨)
इस भाष्य को एडिट करें