Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 750
ऋषिः - वसिष्ठो मैत्रावरुणिः देवता - अग्निः छन्दः - प्रगाथः(विषमा बृहती, समा सतोबृहती) स्वरः - पञ्चमः काण्ड नाम -
2

स꣡ यो꣢जते अरु꣣षा꣢ वि꣣श्व꣡भो꣢जसा꣣ स꣡ दु꣢द्रव꣣꣬त्स्वा꣢꣯हुतः । सु꣣ब्र꣡ह्मा꣢ य꣣ज्ञः꣢ सु꣣श꣢मी꣣ व꣡सू꣢नां दे꣣व꣢꣫ꣳ राधो꣣ ज꣡ना꣢नाम् ॥७५०॥

स्वर सहित पद पाठ

सः । यो꣣जते । अरुषा꣣ । वि꣡श्व꣡भो꣢जसा । वि꣣श्व꣢ । भो꣣जसा । सः꣢ । दु꣣द्रवत् । स्वा꣢हुतः । सु । आ꣣हुतः । सुब्र꣡ह्मा꣢ । सु꣣ । ब्र꣡ह्मा꣢꣯ । य꣣ज्ञः꣢ । सु꣣श꣡मी꣢ । सु꣣ । श꣡मी꣢꣯ । व꣡सू꣢꣯नाम् । दे꣣व꣡म् । रा꣡धः꣢꣯ । ज꣡ना꣢꣯नाम् ॥७५०॥


स्वर रहित मन्त्र

स योजते अरुषा विश्वभोजसा स दुद्रवत्स्वाहुतः । सुब्रह्मा यज्ञः सुशमी वसूनां देवꣳ राधो जनानाम् ॥७५०॥


स्वर रहित पद पाठ

सः । योजते । अरुषा । विश्वभोजसा । विश्व । भोजसा । सः । दुद्रवत् । स्वाहुतः । सु । आहुतः । सुब्रह्मा । सु । ब्रह्मा । यज्ञः । सुशमी । सु । शमी । वसूनाम् । देवम् । राधः । जनानाम् ॥७५०॥

सामवेद - मन्त्र संख्या : 750
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 13; मन्त्र » 2
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 2; खण्ड » 4; सूक्त » 1; मन्त्र » 2
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (सः विश्वभोजसा अरुषा योजते) તે જ્ઞાન-પ્રકાશસ્વરૂપ પરમાત્મા વિશ્વનું પાલન કરનાર તેજથી યુક્ત છે (सः स्वाहुतः दुद्रवत्) તે સારી રીતે આમંત્રિત કરેલ ઉપાસકની અંદર શોભન-શ્રેષ્ઠરૂપમાં પ્રાપ્ત થાય છે (सु ब्रह्मायज्ञः) શોભન મંત્ર યથાર્થ પવિત્ર સ્તવનવાળા યજનીય છે. (सुशमी) શોભન શાન્તિપ્રદ છે (वसूनां जनानां देवम् राधः) તેના શરણમાં વસનાર જનોને તે દિવ્યધન પ્રદાન કરે છે. (૨)

 

भावार्थ -

ભાવાર્થ : જ્ઞાન-પ્રકાશ સ્વરૂપ પરમાત્મા વિશ્વનું પાલન કરનાર તેજથી યુક્ત છે, તેનું તેજ દાહક નહિ પરંતુ સર્વપાલક છે, તે ઉપાસક દ્વારા હૃદયથી આમંત્રિત થતાં શોભનરૂપમાં-શ્રેષ્ઠરૂપમાં પ્રાપ્ત થાય છે; તથા સુંદર, પવિત્ર, સ્તુતિપાત્ર, યજનીય અને સંગનીય છે, તેના શરણમાં વસનારા ઉપાસકોનું દિવ્ય ધન છે અથવા દિવ્યધન પ્રદાતા છે. (૨)
 

इस भाष्य को एडिट करें
Top