Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 806
ऋषिः - उपमन्युर्वासिष्ठः
देवता - पवमानः सोमः
छन्दः - त्रिष्टुप्
स्वरः - धैवतः
काण्ड नाम -
6
वृ꣢षा꣣ शो꣡णो꣢ अभि꣣क꣡नि꣢क्रद꣣द्गा꣢ न꣣द꣡य꣢न्नेषि पृथि꣣वी꣢मु꣣त꣢ द्याम् । इ꣡न्द्र꣢स्येव व꣣ग्नु꣡रा शृ꣢꣯ण्व आ꣣जौ꣡ प्र꣢चो꣣द꣡य꣢न्नर्षसि꣣ वा꣢च꣣मे꣢माम् ॥८०६॥
स्वर सहित पद पाठवृ꣡षा꣢꣯ । शो꣡णः꣢꣯ । अ꣣भिक꣡नि꣢क्रदत् । अ꣣भि । क꣡नि꣢꣯क्रदत् । गाः । न꣣द꣡य꣢न् । ए꣣षि । पृथिवी꣣म् । उ꣣त꣢ । द्याम् । इ꣡न्द्र꣢꣯स्य । इ꣣व । वग्नुः꣢ । आ । शृ꣣ण्वे । आजौ꣢ । प्र꣣चोद꣡य꣢न् । प्र꣣ । चोद꣡य꣢न् । अ꣣र्षसि । वा꣡च꣢꣯म् । आ । इ꣣मा꣢म् ॥८०६॥
स्वर रहित मन्त्र
वृषा शोणो अभिकनिक्रदद्गा नदयन्नेषि पृथिवीमुत द्याम् । इन्द्रस्येव वग्नुरा शृण्व आजौ प्रचोदयन्नर्षसि वाचमेमाम् ॥८०६॥
स्वर रहित पद पाठ
वृषा । शोणः । अभिकनिक्रदत् । अभि । कनिक्रदत् । गाः । नदयन् । एषि । पृथिवीम् । उत । द्याम् । इन्द्रस्य । इव । वग्नुः । आ । शृण्वे । आजौ । प्रचोदयन् । प्र । चोदयन् । अर्षसि । वाचम् । आ । इमाम् ॥८०६॥
सामवेद - मन्त्र संख्या : 806
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » ; सूक्त » 11; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 3; खण्ड » 3; सूक्त » 2; मन्त्र » 1
Acknowledgment
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » ; सूक्त » 11; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 3; खण्ड » 3; सूक्त » 2; मन्त्र » 1
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (गाः अभिक्रन्दत्) ઉપાસક આત્મા જ્યારે સૃષ્ટિના આરંભમાં પરમાત્મન્ ! તારી સ્તુતિ કરે છે, ત્યારે હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું (वृषा शोणः) સુખવર્ષક-કામના પૂરક સ્વજ્ઞાનથી પ્રકાશમાન થઈને (पृथिवीम् उत द्यां नदयन् एषि) જ્ઞાનનું પ્રવચન કરતાં પ્રાણ અને ઉદાનને હૃદયને પ્રાપ્ત થાય છે, ત્યારે (इन्द्रस्य वग्नुः इव) વિદ્યુત્ની કડાકા સાથે મેઘગર્જનાની સમાન (आश्रृण्वे) તે ઉપાસક સાંભળે છે.
હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું જે (इमां वाचम् आजौ प्रचोदयन आ अर्षसि) એવી વાણી-કલ્યાણી વાણી-વેદને પ્રેરિત પ્રકાશિત કરવા માટે જીવન સંગ્રામ સ્થાન સંસાર અથવા આજવન અર્થાત્ મહત્ત્વપૂર્ણ હૃદયસ્થાનમાં સમગ્રરૂપથી પ્રાપ્ત થાય છે. (૧)
भावार्थ -
ભાવાર્થ : આરંભ સૃષ્ટિના ઉપાસકો જ્યારે પરમાત્માની સ્તુતિ કરે છે, ત્યારે શાન્તસ્વરૂપ પરમાત્મા સુખવર્ષક સ્વજ્ઞાન પ્રકાશ સ્વરૂપ બનીને તેઓના પ્રાણ અને ઉદાનને તેથી પૂરિત હૃદયદેશમાં પ્રત્યેક શ્વાસ પ્રશ્વાસની સાથે આવે છે, પ્રવચન કરે છે. તેને ઉપાસક સાંભળે છે. તે કલ્યાણી વાણી વેદને પ્રેરિત કરવાને માટે તું સમગ્ર રૂપમાં જીવન સંગ્રામ સ્થાન સંસારમાં અથવા આજવન અર્થાત્ મહત્ત્વપૂર્ણ હૃદયસ્થાનમાં સમગ્રરૂપથી પ્રાપ્ત થાય છે. (૧)