Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 88
ऋषिः - पूरुरात्रेयः
देवता - अग्निः
छन्दः - अनुष्टुप्
स्वरः - गान्धारः
काण्ड नाम - आग्नेयं काण्डम्
6
बृ꣣हद्व꣢꣫यो꣣ हि꣢ भा꣣न꣡वेऽर्चा꣢꣯ दे꣣वा꣢या꣣ग्न꣡ये꣢ । यं꣢ मि꣣त्रं꣡ न प्रश꣢꣯स्तये꣣ म꣡र्ता꣢सो दधि꣣रे꣢ पु꣣रः꣢ ॥८८॥
स्वर सहित पद पाठबृ꣣ह꣢त् । व꣡यः꣢꣯ । हि । भा꣣न꣡वे꣢ । अ꣡र्च꣢꣯ । दे꣣वा꣡य꣢ । अ꣣ग्न꣡ये꣢ । यम् । मि꣣त्र꣢म् । मि꣣ । त्रं꣢ । न । प्र꣡श꣢꣯स्तये । प्र । श꣣स्तये । म꣡र्ता꣢꣯सः । द꣣धिरे꣢ । पु꣣रः꣢ । ॥८८॥
स्वर रहित मन्त्र
बृहद्वयो हि भानवेऽर्चा देवायाग्नये । यं मित्रं न प्रशस्तये मर्तासो दधिरे पुरः ॥८८॥
स्वर रहित पद पाठ
बृहत् । वयः । हि । भानवे । अर्च । देवाय । अग्नये । यम् । मित्रम् । मि । त्रं । न । प्रशस्तये । प्र । शस्तये । मर्तासः । दधिरे । पुरः । ॥८८॥
सामवेद - मन्त्र संख्या : 88
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » 4; मन्त्र » 8
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 9;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » 4; मन्त्र » 8
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 9;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (भानवे देवाय अग्नये) સ્વયં પ્રકાશસ્વરૂપ તથા અન્યોને પ્રકાશિત કરનાર પરમાત્મા દેવને માટે (बृहद् वयः हि) અધિકથી અધિક જીવનકાળ અવશ્ય (अर्च) હે ઉપાસકો ! અર્ચિત કરો , કારણ કે (मर्तासः प्रशस्तये) મરણશીલ જન્મ-મરણમાં આવેલા જનો પોતાના કલ્યાણની પ્રાપ્તિ માટે (यं मित्रं न) જેને મિત્રની સમાન (पुरः दधिरे) સન્મુખ લક્ષ્યમાં રાખે છે.
भावार्थ -
ભાવાર્થ : સંસારમાં જન્મ-મરણના ફેરા-ચક્કરમાં પડેલાં મનુષ્યોની પ્રશસ્તિ-કલ્યાણ ભાવનાનો નિતાંત સહારો મિત્રની સમાન પરમાત્મા જ છે. તે શોક , દુઃખ , તાપથી ઉપર ઉઠાવી રાખે છે , તેથી પ્રસિદ્ધ પ્રકાશમાન પરમાત્માને માટે પોતાના જીવનકાળનો અધિકાધિક ભાગ તેની અર્ચનામાં અર્પિત કરવો જોઈએ ; કારણ કે બાળપણમાં તો તેનું ધ્યાન સંભવ નથી , વૃદ્ધાવસ્થામાં અશક્તિ અને રોગોના કારણે અલ્પસંભવ છે અધિક નહિ , તેથી માત્ર યૌવનકાળ-જુવાનીમાં જ તેની આરાધનાના અભ્યાસી બનવું જોઈએ , જેથી વૃદ્ધાવસ્થામાં પણ તે અભ્યાસ સાથ આપશે. (૮)
इस भाष्य को एडिट करें