Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 93
ऋषिः - वामदेव: कश्यप:, असितो देवलो वा
देवता - अग्निः
छन्दः - अनुष्टुप्
स्वरः - गान्धारः
काण्ड नाम - आग्नेयं काण्डम्
7
रा꣣ये꣡ अ꣢ग्ने म꣣हे꣢ त्वा꣣ दा꣡ना꣢य꣣ स꣡मि꣢धीमहि । ई꣡डि꣢ष्वा꣣ हि꣢ म꣣हे꣡ वृ꣢ष꣣न् द्या꣡वा꣢ हो꣣त्रा꣡य꣢ पृथि꣣वी꣢ ॥९३
स्वर सहित पद पाठरा꣣ये꣢ । अ꣣ग्ने । महे꣢ । त्वा꣣ । दा꣡ना꣢꣯य । सम् । इ꣣धीमहि । ई꣡डि꣢꣯ष्व । हि । म꣣हे꣢ । वृ꣣षन् । द्या꣡वा꣢꣯ । हो꣣त्रा꣡य꣢ । पृ꣣थिवी꣡इ꣢ति ॥९३॥
स्वर रहित मन्त्र
राये अग्ने महे त्वा दानाय समिधीमहि । ईडिष्वा हि महे वृषन् द्यावा होत्राय पृथिवी ॥९३
स्वर रहित पद पाठ
राये । अग्ने । महे । त्वा । दानाय । सम् । इधीमहि । ईडिष्व । हि । महे । वृषन् । द्यावा । होत्राय । पृथिवीइति ॥९३॥
सामवेद - मन्त्र संख्या : 93
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » 5; मन्त्र » 3
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 10;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » 5; मन्त्र » 3
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 10;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (अग्ने) હે પ્રકાશસ્વરૂપ પરમાત્મન્ ! (महे दानाय राये) મહાન દાન મોક્ષ ઐશ્વર્યને માટે (त्वा समिधीमहि) તને પોતાની અંદર પ્રકાશિત કરે - સાક્ષાત્ કરે , તે માટે (वृषन्) જીવન સૃષ્ટિ કરનાર ! તું (महे होत्राय) તારા મહાન દાન મોક્ષ ઐશ્વર્યના પ્રતિકારમાં અમારા મહાન હોત્ર આત્મસમર્પણને માટે (द्यावापृथिवी हि ईडिष्व) અમારા પ્રાણ ઉદાનની વૃદ્ધિ કર. (૩)
भावार्थ -
ભાવાર્થ : પ્રકાશસ્વરૂપ પરમાત્મન્ ! તારું દાન મહાન છે , જે મોક્ષ ઐશ્વર્યરૂપ છે , તેનાથી મોટું બીજું કોઈ દાન નથી , તેની પ્રાપ્તિ માટે અમે પોતાની અંદર તને સ્થાપિત કરીએ - સાક્ષાત્ કરીએ , તેના ઉપાય અથવા તેના પ્રતિકાર અથવા પરિવર્તનમાં અમે પણ અમારા આત્મભાવથી સ્તુતિ સમર્પણની તને ભેટ ધરી શકીએ , તે માટે પ્રાણ અને ઉદાનની વૃદ્ધિ અર્થાત્ અમને સ્વસ્થ અને દીર્ઘજીવી બનાવી દે. (૩)
इस भाष्य को एडिट करें