Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 100
ऋषिः - विश्वामित्रो गाथिनः देवता - अग्निः छन्दः - उष्णिक् स्वरः - ऋषभः काण्ड नाम - आग्नेयं काण्डम्
7

अ꣢ग्ने꣣ य꣡जि꣢ष्ठो अध्व꣣रे꣢ दे꣣वा꣡न् दे꣢वय꣣ते꣡ य꣢ज । हो꣡ता꣢ म꣣न्द्रो꣡ वि रा꣢꣯ज꣣स्य꣢ति꣣ स्रि꣡धः꣢ ॥१००॥

स्वर सहित पद पाठ

अ꣡ग्ने꣢꣯ । य꣡जि꣢꣯ष्ठः । अ꣣ध्वरे꣢ । दे꣣वा꣢न् । दे꣣वयते꣢ । य꣣ज । हो꣡ता꣢꣯ । म꣣न्द्रः꣢ । वि । रा꣣जसि । अ꣡ति꣢꣯ । स्रि꣡धः꣢꣯ ॥१००॥


स्वर रहित मन्त्र

अग्ने यजिष्ठो अध्वरे देवान् देवयते यज । होता मन्द्रो वि राजस्यति स्रिधः ॥१००॥


स्वर रहित पद पाठ

अग्ने । यजिष्ठः । अध्वरे । देवान् । देवयते । यज । होता । मन्द्रः । वि । राजसि । अति । स्रिधः ॥१००॥

सामवेद - मन्त्र संख्या : 100
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » 1; मन्त्र » 4
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 11;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (अग्ने) હે અગ્રહોતા = આગળ લઈ જનાર પરમાત્મન્ ! તું (मन्द्रः) આનંદિત કરનાર - સુખ આપનાર (होता) પોતાનાં શરણ લેનાર (यजिष्ठः) અત્યંત યાજક (अध्वरे) અધ્યાત્મયજ્ઞમાં (देवयते) તને - દેવને ચાહનારને માટે (देवान्) દિવ્યગુણોની (यज) સંગત કરાવ. (स्रिधः) ક્ષય કરનાર હિંસક , દુઃખદાયક , કામવાસના આદિ દોષોને (अति विराजसि) દબાવીને , અકિંચિત્ કરીને વિરાજમાન રહે. (૪)

भावार्थ -

ભાવાર્થ : અગ્રણેતા પ્રેરક પરમાત્મન્ ! તું મને સ્વીકાર કરનાર પોતાના શરણમાં લેનાર પ્રશસ્ત યાજક બનીને મારા અધ્યાત્મ બળમાં તને - ઇષ્ટદેવને ચાહનાર હું આધ્યાત્મિક યજમાન ઉપાસકને માટે દિવ્યગુણોને ધારણ કરાવ , કામવાસના આદિ શોષક જીવન રસહીન કરનાર દોષોને બળહીન અને અકિંચિત્કર બનાવી દે. (૪)

इस भाष्य को एडिट करें
Top