Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 106
ऋषिः - विश्वमना वैयश्वः
देवता - अग्निः
छन्दः - उष्णिक्
स्वरः - ऋषभः
काण्ड नाम - आग्नेयं काण्डम्
5
श्रु꣣꣬ष्ट्य꣢꣯ग्ने꣣ नव꣢स्य मे स्तो꣡म꣢स्य वीर विश्पते । नि꣢ मा꣣यि꣢न꣣स्त꣡प꣢सा र꣣क्ष꣡सो꣢ दह ॥१०६॥
स्वर सहित पद पाठश्रु꣣ष्टी꣢ । अ꣣ग्ने । न꣡व꣢꣯स्य । मे꣣ । स्तो꣡म꣢꣯स्य । वी꣣र । विश्पते । नि꣢ । मा꣣यि꣡नः꣢ । त꣡प꣢꣯सा । र꣣क्ष꣡सः । द꣣ह ॥१०६॥
स्वर रहित मन्त्र
श्रुष्ट्यग्ने नवस्य मे स्तोमस्य वीर विश्पते । नि मायिनस्तपसा रक्षसो दह ॥१०६॥
स्वर रहित पद पाठ
श्रुष्टी । अग्ने । नवस्य । मे । स्तोमस्य । वीर । विश्पते । नि । मायिनः । तपसा । रक्षसः । दह ॥१०६॥
सामवेद - मन्त्र संख्या : 106
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » 1; मन्त्र » 10
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 11;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » 1; मन्त्र » 10
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 11;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (वीर विश्पते अग्ने) હે શક્તિમાન - પ્રાણીમાત્રના સ્વામિન્ ! હે શક્તિમાન્ પ્રજામાત્ર - પ્રાણીમાત્રના સ્વામિન્ ! (मे) મારા (नवस्य स्तोमस्य श्रुष्टी) સ્તુતિ પૂર્ણ છંદ : - હાર્દિક ગાનને સાંભળીને (मायिनः रक्षसः) છળ કરનારા , વિપરીત આચરણવાળા , મનમાં જૂદું અને આચરણ જુદું એવા મનુષ્યોથી પોતાને બચાવવા જોઈએ. તેને (तपसा निदह) તારા તેજથી , દંડના સામર્થ્યથી ભસ્મ કર અથવા મારી અંદરથી છળયુક્ત વિચારોને ભસ્મ કર. (૧૦)
भावार्थ -
ભાવાર્થ : સર્વરક્ષક પરમાત્મા હૃદયથી સ્તુતિ પૂર્ણ ગુણગાનથી છળ પૂર્ણ દુષ્ટ વિચારક અને વિચારોને નષ્ટ કરી દે છે અને પોતાના ઉપાસકની તેનાથી રક્ષા કરે છે. (૧૦)
इस भाष्य को एडिट करें