Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 1125
ऋषिः - असितः काश्यपो देवलो वा देवता - पवमानः सोमः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम -
3

स꣣मीचीना꣡स꣢ आशत꣣ हो꣡ता꣢रः स꣣प्त꣡जा꣢नयः । प꣣द꣡मे꣢꣯कस्य꣣ पि꣡प्र꣢तः ॥११२५॥

स्वर सहित पद पाठ

स꣣मीचीना꣡सः꣢ । स꣣म् । ईचीना꣡सः꣢ । आ꣣शत । हो꣡ता꣢꣯रः । स꣣प्त꣡जा꣢नयः । स꣣प्त꣢ । जा꣣नयः । पद꣢म् । ए꣡क꣢꣯स्य । पि꣡प्र꣢꣯तः ॥११२५॥


स्वर रहित मन्त्र

समीचीनास आशत होतारः सप्तजानयः । पदमेकस्य पिप्रतः ॥११२५॥


स्वर रहित पद पाठ

समीचीनासः । सम् । ईचीनासः । आशत । होतारः । सप्तजानयः । सप्त । जानयः । पदम् । एकस्य । पिप्रतः ॥११२५॥

सामवेद - मन्त्र संख्या : 1125
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 1; मन्त्र » 10
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 8; खण्ड » 1; सूक्त » 1; मन्त्र » 10
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (सप्त जानयः) સાત જાયા-પત્નીઓ-પત્નીની સમાન રક્ષણીય તથા હિત સાધનારા-મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, શ્રોત, નેત્ર અને વાણી. પરમાત્માનું મનથી મનન, બુદ્ધિથી વિવેચન, ચિત્તથી સ્મરણ, અહંકારથી અપનાવવું, શ્રોતથી શ્રવણ, નેત્રથી વિભૂતિદર્શન અને વાણીથી સ્તવન હિતકર બને છે, તેમ (समीचीनासः) પરમાત્માને સમ્યક્ પ્રાપ્ત કરનારા યોગયુક્ત (होतारः) પરમાત્માને આમંત્રિત કરનારા મુમુક્ષુ ઉપાસકજનો (पिप्रतः एकस्य) વિશ્વને પૂર્ણ કરનાર મહાન એકલા સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્માનું (पदम् आशत) સ્વરૂપ અથવા પ્રાપ્ત કરવા યોગ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે. (૧૦)
 

इस भाष्य को एडिट करें
Top