Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 121
ऋषिः - गोषूक्त्यश्वसूक्तिनौ काण्वायनौ देवता - इन्द्रः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
6

य꣣ज्ञ꣡ इन्द्र꣢꣯मवर्धय꣣द्य꣢꣫द्भूमिं꣣ व्य꣡व꣢र्तयत् । च꣣क्राण꣡ ओ꣢प꣣शं꣢ दि꣣वि꣢ ॥१२१॥

स्वर सहित पद पाठ

य꣣ज्ञः꣢ । इ꣡न्द्र꣢꣯म् । अ꣣वर्धयत् । य꣢त् । भू꣡मि꣢म् । व्य꣡व꣢꣯र्तयत् । वि꣣ । अ꣡व꣢꣯र्तयत् । च꣣क्राणः꣢ । ओपश꣢म् । ओ꣣प । श꣢म् । दि꣣वि꣢ ॥१२१॥


स्वर रहित मन्त्र

यज्ञ इन्द्रमवर्धयद्यद्भूमिं व्यवर्तयत् । चक्राण ओपशं दिवि ॥१२१॥


स्वर रहित पद पाठ

यज्ञः । इन्द्रम् । अवर्धयत् । यत् । भूमिम् । व्यवर्तयत् । वि । अवर्तयत् । चक्राणः । ओपशम् । ओप । शम् । दिवि ॥१२१॥

सामवेद - मन्त्र संख्या : 121
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » 3; मन्त्र » 7
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 1;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (यज्ञः इन्द्रम् अवर्धयत्) અધ્યાત્મયજ્ઞના ઉપાસકની અંદર પરમાત્માએ વૃદ્ધિ કરી સ્પષ્ટ સાક્ષાત્ કરાવ્યો - કરાવી દે છે , (यत् भूमिं व्यवर्तयत्) પુનઃ તે પરમાત્મા ઉપાસકની ભૂમિ-સ્થિતિને વિવર્તિત કરી દે છે - બદલી નાખે છે. બંધનથી જીવન મુક્ત અવસ્થા કરી દે છે. (ओपशं दिवि चक्राणः) તે પરમાત્માની સમીપમાં શયન કરનાર ઉપાસક આત્માને દિવ્યધામ - અમૃતધામમાં પહોંચાડવા માટે કરી દે છે. (૭)

भावार्थ -

ભાવાર્થ : અધ્યાત્મયજ્ઞના ઉપાસકની અંદર પરમાત્મા સાક્ષાત્ થઈ જાય છે , પુનઃ તે સાક્ષાત્ થતા પરમાત્મા ઉપાસક આત્માની ભૂમિને બદલી દે છે , પરમાત્માની સમીપમાં શયન કરનાર આત્માને અમૃતધામ-મોક્ષમાં પહોંચાડવા માટે બંધનથી જીવન મુક્ત કરી દે છે. (૭)

इस भाष्य को एडिट करें
Top