Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 128
ऋषिः - श्रुतकक्षः देवता - इन्द्रः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
7

मा꣡ न꣢ इन्द्रा꣣भ्या꣢३꣱दि꣢शः꣣ सू꣡रो꣢ अ꣣क्तु꣡ष्वा य꣢꣯मत् । त्वा꣢ यु꣣जा꣡ व꣢नेम꣣ त꣢त् ॥१२८॥

स्वर सहित पद पाठ

मा ꣢ । नः꣣ । इन्द्र । अभि꣢ । आ꣣दि꣡शः꣢ । आ꣣ । दि꣡शः꣢꣯ । सूरः꣢꣯ । अ꣣क्तु꣡षु꣢ । आ । य꣣मत् । त्वा꣢ । यु꣣जा꣢ । व꣣नेम । त꣢त् ॥१२८॥


स्वर रहित मन्त्र

मा न इन्द्राभ्या३दिशः सूरो अक्तुष्वा यमत् । त्वा युजा वनेम तत् ॥१२८॥


स्वर रहित पद पाठ

मा । नः । इन्द्र । अभि । आदिशः । आ । दिशः । सूरः । अक्तुषु । आ । यमत् । त्वा । युजा । वनेम । तत् ॥१२८॥

सामवेद - मन्त्र संख्या : 128
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » 4; मन्त्र » 4
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 2;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (इन्द्र) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (आदिशः) દિશામાં - કોઈપણ દિશામાં અથવા પ્રત્યેક દિશામાં વિદ્યમાન - કોઈપણ દિશામાં વિદ્યમાન (सूरः) સૂર્યની સમાન તાપક , પીડક (अक्तुषु) રાત્રીઓની સમાન અવસરો - અજ્ઞાનાદિમાં અથવા (अक्तुषु सूरः) રાત્રિઓમાં - રાત્રિઓનો સૂર્ય - રાત્રિઓ અંધકારોને તાપ આપનાર પાપ , પાપીષ્ઠ , હિંસક (नः) અમને (मा आयमत्) દબાવ નહિ (तत्) તેથી - પ્રથમ જ (त्वा युजा वनेम) તારાથી યુક્ત થનાર સાથી પરમાત્માની સાથે - મારી સહાયતાથી હિંસિત કરે - નષ્ટ કરે , તેને દબાવવાનો અવસર ન આપે. (૪)

भावार्थ -

ભાવાર્થ : પરમાત્મન્ ! કોઈપણ દિશાથી રાત્રિ - અજ્ઞાન અવસર પ્રાપ્ત કરીને જે તાપક પાપભાવ પાપીષ્ઠ પ્રાણી અમને દવાવે નહિ , તેથી પ્રથમથી જ તારા સાથીપણાથી યુક્ત થયેલ અમે તેનો નાશ કરી નાખીએ. (૪)

इस भाष्य को एडिट करें
Top