Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 1418
ऋषिः - नोधा गौतमः देवता - पवमानः सोमः छन्दः - त्रिष्टुप् स्वरः - धैवतः काण्ड नाम -
7

सा꣣कमु꣡क्षो꣢ मर्जयन्त꣣ स्व꣡सा꣢रो꣣ द꣢श꣣ धी꣡र꣢स्य धी꣣त꣢यो꣣ ध꣡नु꣢त्रीः । ह꣢रिः꣣ प꣡र्य꣢द्रव꣣ज्जाः꣡ सूर्य꣢꣯स्य꣣ द्रो꣡णं꣢ ननक्षे꣣ अ꣢त्यो꣣ न꣢ वा꣣जी꣢ ॥१४१८॥

स्वर सहित पद पाठ

सा꣣कमु꣡क्षः꣢ । सा꣣कम् । उ꣡क्षः꣢꣯ । म꣣र्जयन्त । स्व꣡सा꣢꣯रः । द꣡श꣢꣯ । धी꣡र꣢꣯स्य । धी꣣त꣡यः꣢ । ध꣡नु꣢꣯त्रीः । ह꣡रिः꣢꣯ । प꣡रि꣢꣯ । अ꣣द्रवत् । जाः꣢ । सू꣡र्य꣢꣯स्य । सु । ऊ꣣र्यस्य । द्रो꣡ण꣢꣯म् । न꣣नक्षे । अ꣡त्यः꣢꣯ । न । वा꣣जी꣢ ॥१४१८॥


स्वर रहित मन्त्र

साकमुक्षो मर्जयन्त स्वसारो दश धीरस्य धीतयो धनुत्रीः । हरिः पर्यद्रवज्जाः सूर्यस्य द्रोणं ननक्षे अत्यो न वाजी ॥१४१८॥


स्वर रहित पद पाठ

साकमुक्षः । साकम् । उक्षः । मर्जयन्त । स्वसारः । दश । धीरस्य । धीतयः । धनुत्रीः । हरिः । परि । अद्रवत् । जाः । सूर्यस्य । सु । ऊर्यस्य । द्रोणम् । ननक्षे । अत्यः । न । वाजी ॥१४१८॥

सामवेद - मन्त्र संख्या : 1418
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 6; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 15; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 12; खण्ड » 5; सूक्त » 2; मन्त्र » 1
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (धीरस्य) ધ્યાનવાન-ધ્યાનીની (धनुत्रीः) પ્રેરિત કરનારી (धीतयः) પ્રજ્ઞાઓ અથવા ધ્યાન યોગ ક્રિયાઓ (साकम् उक्षः) એક સાથે સિંચનારી-ધ્યાનમાં તૃપ્ત કરનારી (दश स्वसारः) ધ્યાનીને પરમાત્મામાં સુ-સમ્યક્ ફેંકનારી દશ ઇન્દ્રિયો સંબંધી સંયત પ્રજ્ઞાઓ અથવા ક્રિયાઓ (मर्जयन्त) ધીર ધ્યાનવાનને પરમાત્મામાં પહોંચાડે છે. (हरिः सूर्यस्य जाः पर्यद्रवत्) દુઃખહર્તા સુખદાતા શાન્ત પરમાત્મા પોતાની તરફ સરણશીલ યોગીની અદ્ભુત ભાવનાઓને પ્રતિ પરિદ્રવિત બની જાય છે, પુનઃ (अत्यः न वाजी द्रोणं ननक्षे) નિરંતર ગમનશીલ ઘોડાની સમાન હૃદયગૃહમાં પ્રાપ્ત થાય છે, જેમ ઘોડો અન્તમાં તબેલામાં આવી જાય છે. (૬)

 

भावार्थ -

ભાવાર્થ : ધ્યાનવાન યોગી પ્રેરિકા પ્રજ્ઞાઓ તથા ધ્યાન ક્રિયાઓ એક સાથે તેને તૃપ્ત કરતી પરમાત્માની તરફ પ્રેરિત કરતી તથા દશેય ઇન્દ્રિયોની સંયત પ્રજ્ઞાઓ તથા ક્રિયાઓ પણ પરમાત્માની તરફ લઈ આવે છે, પુનઃ દુઃખહર્તા સુખદાતા પરમાત્માની સરણશીલ ઉપાસક આત્માની અદ્ભુત ભાવનાઓ પ્રતિ પૂર્ણ દ્રવિત બની જાય છે. અન્તમાં તે નિરંતર ગમનશીલ ઘોડાની સમાન જેમ ઘોડો પોતાના તબેલામાં સહજ સ્વભાવથી પહોંચી જાય છે, તેમ ઉપાસકનાં હૃદયગૃહ પ્રાપ્ત થાય છે. (૬)

इस भाष्य को एडिट करें
Top