Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 154
ऋषिः - शुनःशेप आजीगर्तिः, वामदेवो वा
देवता - इन्द्रः
छन्दः - गायत्री
स्वरः - षड्जः
काण्ड नाम - ऐन्द्रं काण्डम्
6
सो꣡मः꣢ पू꣣षा꣡ च꣢ चेततु꣣र्वि꣡श्वा꣢साꣳ सुक्षिती꣣ना꣢म् । दे꣣वत्रा꣢ र꣣꣬थ्यो꣢꣯र्हि꣣ता꣢ ॥१५४
स्वर सहित पद पाठसो꣡मः꣢꣯ । पू꣣षा꣢ । च꣣ । चेततुः । वि꣡श्वा꣢꣯साम् । सु꣣क्षितीना꣢म् । सु꣣ । क्षितीना꣢म् । दे꣣वत्रा꣢ । र꣣थ्योः꣢꣯ । हि꣣ता꣢ ॥१५४॥
स्वर रहित मन्त्र
सोमः पूषा च चेततुर्विश्वासाꣳ सुक्षितीनाम् । देवत्रा रथ्योर्हिता ॥१५४
स्वर रहित पद पाठ
सोमः । पूषा । च । चेततुः । विश्वासाम् । सुक्षितीनाम् । सु । क्षितीनाम् । देवत्रा । रथ्योः । हिता ॥१५४॥
सामवेद - मन्त्र संख्या : 154
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 2; दशतिः » 1; मन्त्र » 10
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 4;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 2; दशतिः » 1; मन्त्र » 10
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 4;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (विश्वासां सुक्षितीनाम्) સમસ્ત સુંદર ભૂમિવાળી નસ નાડીઓમાં રહેલ (सोमः पूषा च हिता) જીવનરસ અને પોષણકર્તા પ્રાણવાયુને શરીરમાં રહેનાર (देवत्रा) દેવોની તરફ જનાર (रथ्योः चेततुः) જ્ઞાનમાર્ગ અને કર્મમાર્ગને સુપ્રસિદ્ધ કરે છે. (૧૦)
भावार्थ -
ભાવાર્થ : પૂર્વોક્ત ઇન્દ્રિયોની વાસનાઓને પરમાત્મા તરફ વાળી દેવામાં આવે, જ્યારે ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓ ભોગ સાથે પરમાત્મા તરફ નમેલી-વળેલી રહે છે, ત્યારે શરીરની સમસ્ત નાડીઓમાં જીવનરસ અને પ્રાણવાયુ એ બન્ને શરીરમાં રહીને માનવને દેવો-ઉત્કૃષ્ટ માનવો, મુમુક્ષુઓ અને જીવનમુક્ત અવસ્થાની તરફ લઈ જનાર જ્ઞાનમાર્ગ અને કર્મમાર્ગને સારી રીતે પ્રસિદ્ધ-પ્રકટ કરે છે. (૧૦)
इस भाष्य को एडिट करें