Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 1559
ऋषिः - सौभरि: काण्व: देवता - अग्निः छन्दः - काकुभः प्रगाथः (विषमा ककुबुष्णिक्, समा सतोबृहती) स्वरः - ऋषभः काण्ड नाम -
6

भ꣣द्रो꣡ नो꣢ अ꣣ग्नि꣡राहु꣢꣯तो भ꣣द्रा꣢ रा꣣तिः꣡ सु꣢भग भ꣣द्रो꣡ अ꣢ध्व꣣रः꣢ । भ꣣द्रा꣢ उ꣣त꣡ प्रश꣢꣯स्तयः ॥१५५९॥

स्वर सहित पद पाठ

भ꣣द्रः꣢ । नः꣣ । अग्निः꣢ । आ꣡हु꣢꣯तः । आ । हु꣣तः । भद्रा꣢ । रा꣣तिः꣢ । सु꣣भग । सु । भग । भद्रः꣢ । अ꣣ध्वरः꣢ । भ꣣द्राः꣢ । उ꣣त꣢ । प्र꣡श꣢꣯स्तयः । प्र । श꣣स्तयः ॥१५५९॥


स्वर रहित मन्त्र

भद्रो नो अग्निराहुतो भद्रा रातिः सुभग भद्रो अध्वरः । भद्रा उत प्रशस्तयः ॥१५५९॥


स्वर रहित पद पाठ

भद्रः । नः । अग्निः । आहुतः । आ । हुतः । भद्रा । रातिः । सुभग । सु । भग । भद्रः । अध्वरः । भद्राः । उत । प्रशस्तयः । प्र । शस्तयः ॥१५५९॥

सामवेद - मन्त्र संख्या : 1559
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 7; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 10; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 15; खण्ड » 3; सूक्त » 2; मन्त्र » 1
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (सुभग) હે શ્રેષ્ઠ ઐશ્વર્યવાન્ ! (अग्नि आहुतः नः भद्रः) તું જ્યોતિસ્વરૂપ પરમાત્મા અમારા દ્વારા સમગ્ર રૂપથી ગ્રહણ કરેલ-ધ્યાન કરેલ અમારા માટે કલ્યાણકારી બને , (रातिः भद्रा) તારી દાન ધારા અમારા માટે કલ્યાણકારી બને , તેની પ્રાપ્તિ અને ઉપયોગ કલ્યાણ કરે , (अध्वरः भद्रः) યજ્ઞ કલ્યાણકારી થાય , (उत प्रशस्तयः भद्राः) તારા માટે કરવામાં આવેલ ગુણગાન સ્તુતિઓ પણ કલ્યાણકારી બને - ફળદાયક બને. (૫)
 

भावार्थ -

ભાવાર્થ : મહાન ઐશ્વર્યવાન , જ્યોતિસ્વરૂપ પરમાત્માનું સમ્યક્ કરવામાં આવેલ ધ્યાન કલ્યાણકારી બને છે , તેનું દાન પણ કલ્યાણ સાધનાર બને છે , યજ્ઞ તેનો અદિષ્ટ - શ્રેષ્ઠકર્મ કલ્યાણકારી બને છે. તથા તેના વિવિધ ગુણગાન-સ્તુતિઓ પણ કલ્યાણકારી છે. (૫)
 

इस भाष्य को एडिट करें
Top