Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 162
ऋषिः - कुसीदी काण्वः
देवता - इन्द्रः
छन्दः - गायत्री
स्वरः - षड्जः
काण्ड नाम - ऐन्द्रं काण्डम्
6
य꣡ इ꣢न्द्र चम꣣से꣡ष्वा सोम꣢꣯श्च꣣मू꣡षु꣢ ते सु꣣तः꣢ । पि꣡बेद꣢꣯स्य꣣ त्व꣡मी꣢शिषे ॥१६२॥
स्वर सहित पद पाठयः꣢ । इ꣢न्द्र । चमसे꣡षु꣢ । आ । सो꣡मः꣢꣯ । च꣣मू꣡षु꣢ । ते꣣ । सुतः꣢ । पि꣡ब꣢꣯ । इत् । अ꣣स्य । त्व꣢म् । ई꣣शिषे ॥१६२॥
स्वर रहित मन्त्र
य इन्द्र चमसेष्वा सोमश्चमूषु ते सुतः । पिबेदस्य त्वमीशिषे ॥१६२॥
स्वर रहित पद पाठ
यः । इन्द्र । चमसेषु । आ । सोमः । चमूषु । ते । सुतः । पिब । इत् । अस्य । त्वम् । ईशिषे ॥१६२॥
सामवेद - मन्त्र संख्या : 162
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 2; दशतिः » 2; मन्त्र » 8
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 5;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 2; दशतिः » 2; मन्त्र » 8
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 5;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (इन्द्र) ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (यः सुतः सोम) જે નિષ્પન્ન ઉપાસનારસ (ते) તારા માટે (चमसेषु) ચમસો = મારી અંદરના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આદિમાં જેના દ્વારા હું તારા માટે મનન, વિવેચન, સ્મરણ, મમભાવ દ્વારા ઉપાસનારસ ભરું છું તથા (चमूषु) બહારના ઇન્દ્રિય પાત્રોમાં વાણી, નેત્ર, શ્રોત્રમાં સ્તુતિ, દર્શન, શ્રવણ કરીને ભરું છું; (पिब इत्) એનું અવશ્ય પાન કર - સ્વીકાર કર, (त्वम् अस्य ईशिषे) તું એનો સ્વામી છે. (૮)
भावार्थ -
ભાવાર્થ : પરમાત્મન્ ! તારા માટે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારરૂપ અંદરના પાત્રોમાં ઉપાસનારસ સૂક્ષ્મરૂપમાં તૈયાર કરું છું તથા ફરી બહારના વાણી, નેત્ર, કર્ણરૂપ પાત્રોમાં સ્તવન, દર્શન, શ્રવણ પાત્રોમાં દૃઢ કરું છું, તું એનો સ્વીકાર કર, તું એનો સ્વામી છે , અધિકારી છે. (૮)
इस भाष्य को एडिट करें