Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 1689
ऋषिः - सप्तर्षयः
देवता - पवमानः सोमः
छन्दः - बार्हतः प्रगाथः (विषमा बृहती, समा सतोबृहती)
स्वरः - मध्यमः
काण्ड नाम -
8
आ꣡ सो꣢म स्वा꣣नो꣡ अद्रि꣢꣯भिस्ति꣣रो꣡ वारा꣢꣯ण्य꣣व्य꣡या꣢ । ज꣢नो꣣ न꣢ पु꣣रि꣢ च꣣꣬म्वो꣢꣯र्विश꣣द्ध꣢रिः꣣ स꣢दो꣣ व꣡ने꣢षु दध्रिषे ॥१६८९॥
स्वर सहित पद पाठआ꣢ । सो꣣म । स्वानः꣢ । अ꣡द्रि꣢꣯भिः । अ । द्रि꣣भिः । तिरः꣢ । वा꣡रा꣢꣯णि । अ꣣व्य꣡या꣢ । ज꣡नः꣢꣯ । न । पु꣣रि꣢ । च꣣म्वोः꣢ । वि꣣शत् । ह꣡रिः꣢꣯ । स꣡दः꣢꣯ । व꣡ने꣢꣯षु । द꣣ध्रिषे ॥१६८९॥
स्वर रहित मन्त्र
आ सोम स्वानो अद्रिभिस्तिरो वाराण्यव्यया । जनो न पुरि चम्वोर्विशद्धरिः सदो वनेषु दध्रिषे ॥१६८९॥
स्वर रहित पद पाठ
आ । सोम । स्वानः । अद्रिभिः । अ । द्रिभिः । तिरः । वाराणि । अव्यया । जनः । न । पुरि । चम्वोः । विशत् । हरिः । सदः । वनेषु । दध्रिषे ॥१६८९॥
सामवेद - मन्त्र संख्या : 1689
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 8; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 12; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 18; खण्ड » 3; सूक्त » 3; मन्त्र » 1
Acknowledgment
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 8; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 12; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 18; खण्ड » 3; सूक्त » 3; मन्त्र » 1
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (अद्रिभिः) આદરણીય-સત્કારણીય-સત્કાર સેવિત યોગાભ્યાસો દ્વારા (अव्यया वारणि तिरः) અનિવાર્ય દોષ નિવારણ સાધનો-યમ અને નિયમનું મધ્યમાં સેવન કરીને (सोमः) શાન્ત સ્વરૂપ પરમાત્મા (स्वानः) નિષ્પન્ન-સાક્ષાત્ કરણીય છે, જે (हरिः) દુઃખહર્તા, સુખદાતા, (चम्वोः) દ્યાપૃથિવીમય જગત દ્યુલોકથી પૃથિવી લોક સુધીના જગતમાં (आविशत्) સમગ્ર રૂપથી પ્રવિષ્ટ-વ્યાપક છે (जनः न पुरि) જેમ જેમ જન્મ પામેલ પ્રાણી દેહપુરીમાં આવિષ્ટ થાય છે. તે તું (वनेषु सधः दध्रिषे) વનનીય મર્મસ્થાનમાં વિષેશતઃ હૃદયગૃહને ધારણ કરે છે. (૩)
भावार्थ -
ભાવાર્થ: આદર સત્કાર, તપ, બ્રહ્મચર્ય, વિદ્યા, શ્રદ્ધાથી કરેલ યોગાભ્યાસોના દ્વારા [યોગ. ૧: ૪ વ્યાસ] અને અનિવાર્ય દોષનિવારક અહિંસા આદિ વ્રતોનું પાલન કરીને, શાન્ત સ્વરૂપ પરમાત્મા નિષ્પન્નસાક્ષાત્ કરેલ જે દુઃખહર્તા અને સુખદાતા દ્યાવાપૃથિવીમય-દ્યુલોકથી પૃથિવી લોક સુધી સમસ્ત જગતમાં એવી રીતે આવિષ્ટ થઈ રહેલ છે, જેમ જન્મનાર પ્રાણી-જીવાત્મા શરીરપુરીમાં આવિષ્ટ થાય છે. તે વનનીય મર્મસ્થાનો-હૃદય આદિને પોતાનું ગૃહ બનાવી રહેલ છે. (૩)