Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 1737
ऋषिः - वसुश्रुत आत्रेयः देवता - अग्निः छन्दः - पङ्क्तिः स्वरः - पञ्चमः काण्ड नाम -
4

अ꣣ग्निं꣡ तं म꣢꣯न्ये꣣ यो꣢꣫ वसु꣣र꣢स्तं꣣ यं꣡ यन्ति꣢꣯ धे꣣न꣡वः꣢ । अ꣢स्त꣣म꣡र्व꣢न्त आ꣣श꣢꣫वोऽस्तं꣣ नि꣡त्या꣢सो वा꣣जि꣢न꣣ इ꣡ष꣢ꣳ स्तो꣣तृ꣢भ्य꣣ आ꣡ भ꣢र ॥१७३७॥

स्वर सहित पद पाठ

अ꣣ग्नि꣢म् । तम् । म꣣न्ये । यः꣢ । व꣡सुः꣢꣯ । अ꣡स्त꣢꣯म् । यम् । य꣡न्ति꣢꣯ । धे꣣न꣡वः꣢ । अ꣡स्त꣢꣯म् । अ꣡र्व꣢꣯न्तः । आ꣣श꣡वः꣢ । अ꣡स्त꣢꣯म् । नि꣡त्या꣢꣯सः । वा꣣जि꣡नः꣢ । इ꣡ष꣢꣯म् । स्तो꣣तृ꣡भ्यः꣢ । आ । भ꣣र ॥१७३७॥


स्वर रहित मन्त्र

अग्निं तं मन्ये यो वसुरस्तं यं यन्ति धेनवः । अस्तमर्वन्त आशवोऽस्तं नित्यासो वाजिन इषꣳ स्तोतृभ्य आ भर ॥१७३७॥


स्वर रहित पद पाठ

अग्निम् । तम् । मन्ये । यः । वसुः । अस्तम् । यम् । यन्ति । धेनवः । अस्तम् । अर्वन्तः । आशवः । अस्तम् । नित्यासः । वाजिनः । इषम् । स्तोतृभ्यः । आ । भर ॥१७३७॥

सामवेद - मन्त्र संख्या : 1737
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 8; अर्ध-प्रपाठक » 3; दशतिः » ; सूक्त » 10; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 19; खण्ड » 3; सूक्त » 1; मन्त्र » 1
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (यः वसु) જે સર્વને વસાવનાર છે (तम् अग्निम्) તે ઉન્નતિશીલને (मन्ये) અર્ચિત કરું-તેની અર્ચના કરું (यम् अस्तं धेनवः यन्ति) જેના અસ્ત = ગૃહ કે આશ્રય અમારી સ્તુતિવાણીઓ પ્રાપ્ત થાય છે (अस्तम् अर्वन्तः आशवः) જે ઘર-આશ્રય અમને જપ અને ધ્યાન કરતાં પ્રાપ્ત થાય છે. अस्तं नित्यासः वाजिनः) તે ઘર-આશ્રયને નિત્ય-શરીરમાં નિરંતર બળવાળા વેગવાળા મારા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર પ્રાપ્ત થાય છે (स्तोतृभ्यः) એવી વાણીઓ, પ્રાણો અને મન આદિ અન્તઃકરણો દ્વારા સ્તુતિ કરનારાઓ માટે (इषम् आभर) એષણીય સુખને ભરી દે છે. (૭)
 

भावार्थ -

ભાવાર્થ : હું મારી અંદર વસનાર તે અગ્નિ સ્વરૂપ-ઉન્નતિશીલ પરમાત્માની અર્ચના કરું-કરતો રહું, જે મારી વાણીઓ ‘સ્તુતિ દ્વારા’ પોતાનો આશ્રય બનાવે છે. મારા ચાલતા પ્રાણ પ્રાણાયામ દ્વારા પોતાનો આશ્રય બનાવે છે. જેને મારા નિરંતર વેગવાન મન આદિ 'મનન , ચિંતન , આદિ' દ્વારા પોતાનો આશ્રય બનાવે છે. આ ત્રણેય સાધનો દ્વારા સ્તુતિ કરનારા અમને ઉપાસકોને માટે પરમાત્મા એશણીય પોતાનું શાંત સુખ આભરિત કરે છે - પરિપૂર્ણ ભરી દે છે. (૭)
 

इस भाष्य को एडिट करें
Top