Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 180
ऋषिः - मधुच्छन्दा वैश्वामित्रः
देवता - इन्द्रः
छन्दः - गायत्री
स्वरः - षड्जः
काण्ड नाम - ऐन्द्रं काण्डम्
6
इ꣢꣯न्द्रेहि꣣ म꣡त्स्यन्ध꣢꣯सो꣡ वि꣡श्वे꣢भिः सोम꣣प꣡र्व꣢भिः । म꣣हा꣡ꣳ अ꣢भि꣣ष्टि꣡रोज꣢꣯सा ॥१८०॥
स्वर सहित पद पाठइ꣡न्द्र꣢꣯ । आ । इ꣣हि । म꣡त्सि꣢꣯ । अ꣡न्ध꣢꣯सः । वि꣡श्वे꣢꣯भिः । सो꣣म꣡पर्व꣢भिः । सो꣣म । प꣡र्व꣢꣯भिः । म꣣हा꣢न् । अ꣣भिष्टिः꣢ । ओ꣡ज꣢꣯सा ॥१८०॥
स्वर रहित मन्त्र
इन्द्रेहि मत्स्यन्धसो विश्वेभिः सोमपर्वभिः । महाꣳ अभिष्टिरोजसा ॥१८०॥
स्वर रहित पद पाठ
इन्द्र । आ । इहि । मत्सि । अन्धसः । विश्वेभिः । सोमपर्वभिः । सोम । पर्वभिः । महान् । अभिष्टिः । ओजसा ॥१८०॥
सामवेद - मन्त्र संख्या : 180
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 2; दशतिः » 4; मन्त्र » 6
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 7;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 2; दशतिः » 4; मन्त्र » 6
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 7;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (इन्द्र एहि) હે મારા પરમાત્મન્ ! મારા હૃદયમાં આવ (अन्धसः) ધ્યાનોપાસના (विश्वेभिः) સમસ્ત (सोमपर्वभिः) મારા દ્વારા અનુષ્ઠિત સોમ્ય યોગના અંગોથી (मत्सि) તું મારા પર હર્ષ કરનાર બન - મને ઉપકૃત કર. (ओजसा) પોતાના આત્મબળથી (महान् अभिष्टिः) મહાન-સર્વથી મહાન સર્વને બહાર અને અંદરથી પ્રાપ્ત છે - પ્રાપ્ત કરે છે. (૬)
भावार्थ -
ભાવાર્થ : પરમાત્મન્ ! તું મહાનથી પણ મહાનતમ આત્મબળ સર્વની અંદર અને બહાર પ્રાપ્ત છે, તેથી તું મારી અંદર આવ અને મારા ધ્યાનોપાસન યોગના અંગો દ્વારા મારા પર પ્રસન્ન થા, મને ઉપકૃત કર, એ જ પ્રાર્થના છે.
પરમાત્મન્ નિશ્ચય તારી તરફ આવનારા માર્ગો પર ચાલનારાઓને જોઈને તું પ્રસન્ન થાય છે અને તેને ઉપકૃત કરે છે. (૬)